- નેશનલ
વર્ષ 2047 સુધીમાં ભારતની 9 ટકા વીજળી પરમાણુ સ્ત્રોતોમાંથી આવશે
નવી દિલ્હી: ક્લાઈમેટ ચેન્જ માટે જવાબદાર કાર્બન ઉત્સર્જનને રોકવા માટેના ઉકેલો શોધવા માટે વિશ્વભરમાં પ્રયાસો થઈ રહ્યા છે. દુબઈમાં યોજાયેલી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ (COP-28)માં જળવાયુ પરિવર્તનનું મુખ્ય કારણ અશ્મિભૂત ઈંધણના ઉપયોગને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તેના પર ચર્ચા થઈ…
- આપણું ગુજરાત
ફરી એકવાર ગુજરાતની ધરા ધ્રુજી, જોરદાર આંચકા અનુભવાયા, તીવ્રતા એટલી…
ગુજરાતના કચ્છ જિલ્લામાંથી વહેલી સવારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શુક્રવારે સવારે ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ આંચકા સવારે લગભગ 9:00 વાગ્યે અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી…
- નેશનલ
ત્રણ રાજ્યોમાં મહાસંગ્રામ: દિલ્હીમાં બંધાયા મોરચા ભાજપમાં મુખ્ય પ્રધાન પદ માટે લોબિંગ નવી દિલ્હી મધ્ય પ્રદેશ
ગ્વાલિયર (મધ્યપ્રદેશ) : વિધાનસભાની ચૂંટણીમાં ધમાકેદાર જીત બાદ ભાજપમાં મુખ્ય પ્રધાનના પદ માટે ખેંચ-તાણ થઇ રહી છે. કૈલાશ વિજયથી લઇને પ્રલ્હાદ પટેલ, નરેન્દ્ર સિંહ તોમરથી વી.ડી શર્માએ દિલ્હીમાં મોરચા બાંધવાની શરુઆત કરી દીધી છે. હું મુખ્ય પ્રધાન પદનો ઉમેદવાર નથી…
- ઇન્ટરનેશનલ
અમે પણ મેક ઇન ઇન્ડિયાનું અનુકરણ કરીશુઃ પીએમ મોદી પર ઓવારી ગયા પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વલણ અપનાવે છે. રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ નિર્ણય લેવા પીએમ મોદી પર દબાણ લાવવું…
- નેશનલ
KCR હોસ્પિટલમાં દાખલ, કમરમાં થઈ ગંભીર ઈજા
હૈદરાબાદ: તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને બીઆરએસना વડા કે. ચંદ્રશેખર રાવ તેમના ફાર્મ હાઉસમાં પડી જવાથી ઇજા પામ્યા છે. તેમને યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડાબા પગમાં ગંભીર ઈજા થઈ છે. ડોક્ટરોની ટીમ તેમની તપાસ કરી રહી છે. પ્રારંભિક…
- નેશનલ
અર્જુન મુંડા ભારતના નવા કૃષિ પ્રધાન: નરેન્દ્ર સિંહ તોમર સહિત બે પ્રધાનોના રાજીનામા મંજૂર
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કેન્દ્રિય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, પ્રલ્હાદ સિંહ પટેલ અને રેણુકા સિંહ સરુતાના રાજીનામા સ્વિકાર્યા છે. હવે કેન્દ્રિય પ્રધાન અર્જુન મુંડાને કૃષિ મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.રાજ્ય પ્રધાન શોભા કરંદલાજેને મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીના રાજ્ય…
- નેશનલ
RBI એ રેપો રેટ જાહેર કર્યો, ગવર્નરે ફુગાવા અંગે ચિંતા વ્યક્ત કરી
મુંબઈ: સેન્ટ્રલ રિઝર્વ બેંકે આજે મોનેટરી પોલિસી જાહેર કરી છે અને રેપો રેટ અને અન્ય પોલિસી રેટ્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે આ અંગે જાહેરાત કરી હતી. આમ, આપની લોનની EMI પર કોઈ રાહત મળશે…
- શેર બજાર
(no title)
આરબીઆઈ ઈફેક્ટ: નિફ્ટીએ પહેલી જ વાર વટાવી ૨૧,૦૦૦ની સપાટીનિલેશ વાઘેલામુંબઇ: આઈટી શેરો અને ઈન્ડેક્સ હેવીવેઈટ એચડીએફસી બેંકના શેરમાં જોરદાર લેવાલી નીકળતા સેન્સેક્સ, નિફ્ટીએ શુક્રવારના વેપારમાં નવી વિક્રમી ઊંચી સપાટીએ આગળ વધવાનું શરૂ કર્યું છે. નિફ્ટી ઇન્ડેક્સ પહેલી જ વાર 21,000ની…
- નેશનલ
તો શું આ કેન્દ્રીય પ્રધાન રાજસ્થાનના સીએમ બનશે!
નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ હવે મુખ્ય પ્રધાન પદની રેસ તેજ થઈ ગઈ છે. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે ભાજપમાં પુખ્ય પ્રધાન પદના ચહેરા માટે મહા મંથન ચાલી રહ્યું છે, ત્યારે સૂત્રોના હવાલાથી જાણવા મળી રહ્યું છે…
- નેશનલ
Weather update: પર્વતો પર હિમવર્ષા, યુપી-બિહાર સહિત 19 રાજ્યમાં વરસાદની રી-એન્ટ્રી
નવી દિલ્હી: પરવતીયાળ વિસ્તારોમાં થઇ રહેલ હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં ઠંડી વધી રહી છે. રાજધાની દિલ્હીના તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. યુપી, પંજાબ અને હરિયાણામાં જોરદાર પવન ફૂંકાઇ રહ્યું છે. હવામાન વિભાગે આજે એટલે કે 8મી ડિસેમ્બરના રોજ ઉત્તર…