- નેશનલ
EDએ ‘Arvind Kejriwal’ને ચોથું સમન્સ મોકલ્યું, આ તારીખે પૂછપરછ માટે બોલાવ્યા
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને વધુ એક સમન્સ મેકલ્યું છે. દિલ્હીના મુખ્ય પ્રધાને EDનું આ ચોથું સમન્સ છે. અગાઉ આપવામાં આવેલી નોટિસ પર કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ન હતા.…
- આપણું ગુજરાત
2030 પહેલા 50% એનર્જી રિન્યુએબલ સ્ત્રોતોમાંથી હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ: કેદ્ન્રીય પ્રધાન
ગાંધીનગર: ભારત સરકાર રિન્યુએબલ એનર્જી પર વધુને વધુ ભાર મૂકી રહી છે. સરકાર 2030ના નિર્ધારિત સમય પહેલા કુલ ઉર્જા ક્ષમતાના 50 ટકા એનર્જી રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી હાંસલ કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધ છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ શુક્રવારે આ જાણકારી…
- મહારાષ્ટ્ર
WATCH: નાશિકમાં વડા પ્રધાન મોદીના હાથમાં આ શું જોવા મળ્યું? વીડિયો થયો વાઈરલ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં નાશિકના કાળારામ મંદિર પહોંચ્યા હતા. અહીં પૂજા-અર્ચના કર્યા બાદ પીએમ મોદીએ મંદિરની સાફ-સફાઈ પણ કરી હતી. હાથમાં બાલદી અને મોબ લઈને સાફ-સફાઈ કરી રહેલાં પીએમ મોદીનો વીડિયો સોશિયવ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ…
- સ્પોર્ટસ
New Zealand પહેલી T-20 જીત્યું, પણ પાકિસ્તાની સ્પિનરે વિક્રમ રચ્યો
ઑકલૅન્ડ: ન્યૂ ઝીલૅન્ડે પાકિસ્તાનને પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની પ્રથમ મૅચમાં પાકિસ્તાનને 46 રનથી હરાવ્યું હતું અને આ હાઈ-સ્કોરિંગ મૅચમાં બે વિક્રમ બન્યા હતા જેમાંનો એક રેકૉર્ડ પાકિસ્તાનના ટૉપ-ઑર્ડરના બૅટર સઇમ અયુબે ફીલ્ડિંગમાં રચ્યો હતો અને બીજો વિક્રમ બંને ટીમોના કુલ…
- વેપાર
સ્થાનિક Goldમાં ₹71નો સુધારો, Silver ₹294 ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવમાં વધારો થવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોની સલામતી માટેની માગ ખૂલતા ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું…
- આપણું ગુજરાત
Vibrant Gujarat 2024: ‘પીએમ મોદીએ વેસ્ટનો ઉપયોગ કરીને નવી ઇકોનોમીનું સર્જન કર્યું’ ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના ત્રીજા દિવસે આયોજીત સેમીનાર ‘‘ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ સરક્યુલર ઈકોનોમીઃ રિસાયક્લીંગ વેસ્ટ-વૉટર એન્ડ વેસ્ટ ટુ એનર્જી’’ ને સંબોધતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ વેસ્ટનો સારી રીતે યોગ્ય ઉપયોગ કરવાની પ્રેરણા આપીને નવી…
- શેર બજાર
Stock Marketમાં જબરી તેજી, બેન્ચમાર્ક નવા ઊંચા શિખર પર
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં જબરી તેજીનો માહોલ જામ્યો છે. બંને બેન્ચ માર્ક નવા ઊંચા શિખર પર પહોંચ્યા છે.BSE પર લિસ્ટેડ તમામ શેરોની માર્કેટ મૂડી લગભગ રૂ. 2.5 લાખ કરોડ વધીને રૂ. 372.92 લાખ કરોડ થઈ છે.સેન્સેક્સ અને નિફ્ટીએ તેની અગાઉની સર્વકાલીન…
- સ્પોર્ટસ
WATCH: એવું તે શું થયું કે હેલિકોપ્ટરમાં ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા પહોંચ્યો આ દિગ્ગજ ખેલાડી?
ઈમેજિન કરો કે કોઈ ક્રિકેટર ગ્રાઉન્ડ પર રમવા આવે અને એકદમ હોલીવૂડ, બોલીવૂડ કે ટિપિકલ રોહિત શેટ્ટી સ્ટાઈલમાં પૂરપાર ઝડપે દોડી રહેલી કાર, બાઈક કે હેલિકોપ્ટરમાં ગ્રાન્ડ એન્ટ્રી લે તો? તમે કહેશો કે હજી સુધી તો આવું કોઈએ કર્યું નથી,…
- આપણું ગુજરાત
Vibrant Gujarat 2024 : ગ્રામ સડક યોજના માટે ન્યૂ ડેવલપમેન્ટ બેંક 500 મિલિયન ડોલર લોન આપશે
ગાંધીનગર: આજે વાઈબ્રન્ટ સમિટ-2024ના અંતિમ દિવસે ન્યૂ ડેવલપમેન્ટ બેંક(NDB) અને ગુજરાત સરકાર વચ્ચે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ લોન એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત મુખ્યપ્રધાન ગ્રામ સડક યોજના માટે NDB ગુજરાત સરકારને 500 મિલિયન ડોલરની લોન આપશે.આ ઉપરાંત…
- મનોરંજન
વ્હાઈટ વેડિંગ ગાઉનમાં પરી જેવી લાગી રહી હતી આમિર ખાનની દીકરી ઈરા ખાન…
બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાને તેનાં લોન્ગટાઈમ બોયફ્રેન્ડ નુપૂર શિખરે સાથે ગઈકાલે ઉદયપુરમાં લગ્ન કરી લીધા હતા અને આ દરમિયાન ઈરા અને નૂપુર એકબીજાનો હાથ થામીને જીવનભર સાથે રહેવાના વચનો આપ્યા હતા.છેલ્લાં કેટલાક સમયથી આમિર ખાનની આ…