- આપણું ગુજરાત
૨૪ એપ્રિલ પંચાયતી રાજ દિવસ : ભારતીય રાજ્યવ્યવસ્થાના મૂળભૂત પાયો
ગાંધીનગર: આજે ૨૪મી એપ્રિલ એટ્લે પંચાયતી રાજ દિવસ. પ્રાચીન સમયથી લઈને આજદિન સુધી ભારતીય રાજ્યવ્યવસ્થાનો પાયો રહેલ પંચાયતોને આજના દિવસે બંધારણીય રીતે અમલવારી મળી હતી. લોકશાહીનો જે મૂળ હેતુ લોકો દ્વારાં, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન ખરી રીતે…
- સ્પોર્ટસ
MS Dhoni: માહીને કેમેરામેન પર ગુસ્સો કેમ આવ્યો? બોટલ ફેંકીને નારાજગી દર્શાવી, જાણો શું થયું
ઇન્ડીયન પ્રીમિયર લીગ(IPL) 2024 ની 39મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે(LSG vs CSK) ગઈ કાલે મંગળવારની સાંજે ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડીયમમાં રમાઈ હતી. આ મેચ રોમાંચક મેચમાં LSGએ CSKને 6 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા…
- ઇન્ટરનેશનલ
Iran vs Israel: જો ઇઝરાયલ હુમલો કરશે તો અમે તેને ‘તબાહ કરી દેશું’, પાકિસ્તાનની ધરતી પરથી ઈરાને પડકાર ફેંક્યો
લાહોર: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી(Ebrahim Raisi) પાકિસ્તાનની ત્રણ દિવસીય મુલાકાત પર છે. આ મુલાકાત દરમિયાન મંગળવારે રાઈસીએ પાકિસ્તાન(Pakistan)ની ધરતી પરથી ઈઝરાયેલ(Israel)ને ચેતવણી આપી છે, કે જો ઇઝરાયલ ઈરાની પ્રદેશ પર હુમલો કરશે તો ઈરાન ઝાઓનિસ સ્ટેટ ઇઝરાયને બરબાદ કરી દેશે.…
- નેશનલ
આજે ‘Zero Shadow Day’ જોવા મળશે, થોડીવાર માટે પડછાયો ગાયબ થઈ જશે
દેશના બેંગલૂરુ શહેરના લોકો 24 એપ્રિલે ‘ઝીરો શેડો ડે’ના સાક્ષી બનવા જઈ રહ્યા છે. આ એક અનોખી ખગોળીય ઘટના છે, જેમાં થોડી ક્ષણો માટે લોકોના પડછાયા ગાયબ થઇ જશે. આ અનોખો નજારો આજે બપોરે 12.17 થી 12.23 દરમિયાન જોવા મળશે.…
- મનોરંજન
Ranbir, Ranveer, Yash, Or Allu Arjun: કોણ બનશે બલ્લુ બલરામ?
બલ્લુ બલરામ યાદ છે? .યાદ કરો 1993ની એક સુપરહીટ ફિલ્મ જેમા લાંબા વાળ અને કદરૂપો ચહેરા સાથે એક અભિનેતાએ વાહવાહી મેળવી હતી. આ અભિનેતા એટલે સંજય દત્ત અને ફિલ્મ હતી સુભાષ ઘઈની ખલનાયક. આ ખલનાયકની સિક્વલ બની રહી છે. ઘઈએ…
- આમચી મુંબઈ
અજિત પવાર અને સુનેત્રા પવારને મુંબઈ પોલીસની ક્લિનચીટ
મુંબઈઃ 25 હજાર કરોડના MSCB બેંક કૌભાંડમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને તેમની પત્ની સુનેત્રા પવારને ક્લીનચીટ આપી છે. મુંબઈ પોલીસના EOWએ તેના ક્લોઝર રિપોર્ટમાં કહ્યું છે કે આ કેસમાં તપાસ દરમિયાન તેમને કોઈ ગુનાહિત કૃત્ય જેવું કંઈ…
- નેશનલ
પ્રોપર્ટી ડિસ્ટ્રિબ્યુશન પર મોદીના પ્રહારો વચ્ચે કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ ઉઠાવ્યો ‘ઇનહેરિટન્સ ટેક્સ’નો મુદ્દો, ભાજપે તેમને ઘેર્યા
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની વચ્ચે પ્રોપર્ટીની વહેંચણીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ ઈન્હેરિટન્સ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે, જેના પર હવે વિવાદ ઊભો થયો છે. તેમના નિવેદન પર ભાજપ આક્રમક બની ગયું છે. કોંગ્રેસના…
- નેશનલ
લોકસભા ચૂંટણી સંગ્રામ 2024: ‘જનતા કરે પોકાર’ રોબર્ટ વાડ્રાના સમર્થનમાં અમેઠીમાં લાગ્યા પોસ્ટર
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે એક લોકસભા બેઠકની ભારે ચર્ચા થઈ રહી છે. આ વખતે અમેઠી લોકસભા બેઠક માટે કોંગ્રેસમાંથી કોણ દાવો કરશે તેની વાતો થઈ રહી છે. દરમિયાન…
- સ્પોર્ટસ
CSK vs LSG highlights: બે ‘સુપર’ ટીમની બીજી લડતમાં પણ લખનઊ બાજી મારી ગયું
ચેન્નઈ: લખનઊ સુપર જાયન્ટ્સે મંગળવારે રાત્રે ચેપોકમાં 211 રનનો તોતિંગ ટાર્ગેટ મેળવીને ચેન્નઈ સુપર કિંગ્સને આ સીઝનમાં સતત બીજો પરાજય ચખાડ્યો હતો. કેએલ રાહુલની ટીમે 19.3 ઓવરમાં ચાર વિકેટે 213 રન બનાવીને સેન્ચુરિયન ઋતુરાજ ગાયકવાડની ટીમને એના જ ગઢમાં પરાસ્ત…
- આમચી મુંબઈ
પરિવારની Security And Safety માટે Galaxy Apartment છોડીને અહીં શિફ્ટ થશે Salman Khan…
આ મહિનાની 14મી તારીખે બોલીવુડના ભાઈજાન Salman Khanના નિવાસ સ્થાને થયેલી ફાઈરિંગની ઘટના બાદ હવે અભિનેતા Salman Khanએ પોતાના પરિવારની સુરક્ષા અને સલામતી માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.મળી રહેલી માહિતી પ્રમાણે ભાઈજાન સલમાન ખાન બાંદ્રા ખાતે આવેલું પોતાનું ઘર…