- નેશનલ
બિહારમાં VIP પાર્ટીના પ્રમુખ Mukesh Sahani ના પિતાની દરભંગાના ઘરમા હત્યા
દરભંગા : બિહાર સરકારના પૂર્વ મંત્રી અને વીઆઇપી પાર્ટીના પ્રમુખ મુકેશ સહનીના(Mukesh Sahani) પિતા જીતન સહનીની દરભંગામાં હત્યા કરવામાં આવી છે. મંગળવારે સવારે ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. દરભંગાના SSP જગુનાથ રેડ્ડીએ હત્યાની પુષ્ટિ કરી છે. કહેવાય છે કે જીતન…
- આપણું ગુજરાત
Gujarat માં સિંગતેલના ભાવમાં ભડકો, જાણો કેટલો ભાવ વધ્યો
રાજકોટ: ગુજરાતમાં(Gujarat) સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ છેલ્લા 3 દિવસમાં ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. જેમાં 15 કિલો ડબ્બાના ભાવ રૂપિયા 2610 થી 2660 પહોંચ્યા છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન સૌથી વધુ હોય…
- નેશનલ
“અમારા ઘર સળગી રહ્યા હતા અને તંત્ર નિષ્ક્રિય રહ્યું” ત્રિપુરામાં લોકોએ પ્રધાનને સામે રોષ વ્યક્ત કર્યો
અગરતલા: ઉત્તર પૂર્વીય રાજ્ય ત્રિપુરા(Tripura)ના ધલાઈ જીલ્લાના ગંડત્વિજા હિંસા (Gandatwisa Violence) ફાટી નીકળી છે, જેને કારણે સમગ્ર રાજ્યમાં અજંપાભર્યો માહોલ છે. શુક્રવારે આદિવાસી યુવકની હત્યા બાદ,બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી, શુક્રવારે તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની હતી. એવામાં ત્રિપુરા…
- આપણું ગુજરાત
Gujarat માં 200 થી વધુ તાલુકામાં વરસાદ, આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)ચોમાસાની ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે. જેના પગલે ગુજરાતમાં 22 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ, ભરુચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.…
- નેશનલ
Jammu Kashmir ના ડોડામાં આતંકીઓ સાથે અથડામણમાં ચાર જવાન શહીદ
જમ્મુ કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના(Jammu kashmir)ડોડા જિલ્લાના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ (Terrorist)સાથેની અથડામણમાં સેનાના એક અધિકારી સહિત 4 સુરક્ષા જવાનો શહીદ થયા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી.અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ બપોરે…
- નેશનલ
લોકસભા ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં ફટકો કેમ પડ્યો, ભાજપની ટાસ્ક ફોર્સે રીપોર્ટ તૈયાર કર્યો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election 2024)માં ઉત્તર પ્રદેશ(Uttarpradesh)માંથી ચોંકાવનારા પરિણામો આવ્યા હતા, ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકમાંથી ભાજપ માત્ર 33 બેઠકો જ જીતી શકી. યુપી ભાજપની 40 સભ્યોની ટાસ્ક ફોર્સે(Taskforce) લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશમાં ભાજપની હારના કારણોનો રીપોર્ટ…
- મનોરંજન
અરે બાપરે…રણવીરની હાજરીમાં દીપિકાને કિસ કરવાની હિંમત કોણે કરી?
ભારતીય જીવનમાં હજુ પણ જાહેરમાં કોઈને કીસ કરવી એકદમ સામાન્ય માનવામાં આવતું નથી. બોલીવૂડ અને એક એલાઈટ ક્લાસ હવે ગ્રિટિંગ કરવા કિસિંગ કરે છે. વાત તો બોલીવૂડની કિસની જ છે. એક વાયરલ વીડિયોમાં પ્રેગનન્ટ દીપિકા પદુકોણને કોઈ કિસ કરી રહ્યું…
- નેશનલ
ઉત્તર પ્રદેશમાં BJP નું મનોમંથન શરૂ, રાજ્યમાં ઘટતા જનાધાર સહિતના મુદ્દે થશે ચર્ચા
લખનૌ: ઉત્તર પ્રદેશમાં ભાજપ(BJP)પ્રદેશ કાર્ય સમિતિની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં સીએમ યોગી પણ સામેલ છે. આ ઉપરાંત આ બેઠકમાં ભાજપના નાનાથી લઈને મોટા સ્તરના અઢી હજાર કાર્યકરોએ ભાગ લીધો હતો.આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં હારથી લઈને પેટાચૂંટણીની તૈયારીઓ…
- નેશનલ
Puja Khedkar Controversy: પુણે પોલીસની IAS પૂજા ખેડકર સામે કડક કાર્યવાહી, ઓડી કાર જપ્ત
પુણે: તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકર (Puja Khedkar) મુશ્કેલીઓમાં ફસાઈ છે. પૂજા ખેડકર સામે અન્ય પછાત વર્ગ (OBC) અને પર્સન વિથ ડિસેબિલિટીઝ (PwD) પ્રમાણપત્રોના કથિત દુરુપયોગ ઉપરાંત ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે. એવામાં પુણે પોલીસે (Pune Police) આજે રવિવારે પૂજા…
- નેશનલ
Amritsar રેલવે સ્ટેશન પર હાવડા મેલના ડબ્બામાં આગ, કાબૂ મેળવાતા કોઇ જાનહાનિ નહિ
અમૃતસર : અમૃતસર(Amritsar)રેલ્વે સ્ટેશનથી એક કિલોમીટર દૂર અમૃતસર-હાવડા મેલના એક ડબ્બામાં શનિવારે સાંજે આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અમૃતસરના જોરા ગેટ પાસે એક કોચમાં આગ લાગી ત્યારે દિલ્હી જતી ટ્રેન ધીમી ગતિએ આગળ…