- આપણું ગુજરાત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે ફફડાટ, કુલ 118 શંકાસ્પદ કેસ, 41ના મોત
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ(Chandipura Virus in Gujarat)નો કહેર યથાવત છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 118 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 23 કેસો હાલ પોઝિટિવ છે. અને કુલ 41 મોત થયા છે. ચાંદીપુરા વાયરસના કારણે હોસ્પિટલમાં 54 દર્દીઓ હાલ…
- મનોરંજન
આજે બોલિવૂડના આ દિગ્ગજ સ્વાભિમાની અભિનેતાનો જન્મ દિવસ, ઈન્દિરા ગાંધી પણ ના ઝુકાવી શક્યા
મુંબઈ: ભારતીય સિનેમાના ઈતિહાસમાં ઘણા મહાન કલાકારો થઇ ગયા, પરંતુ એ યાદીમાં મનોજ કુમાર (Manoj Kumar)નું નામ અલગ તારી આવે છે. હિન્દી ફિલ્મોને એક પછી એક શાનદાર ફિલ્મો આપનાર મનોજ કુમાર પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવા માટે જાણીતા હતા. દરેક…
- નેશનલ
Supreme Court એ આપી હરિયાણા સરકારને રાહત, યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે(Supreme Court) શંભુ બોર્ડર કેસમાં હાલ યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે મોટા મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. તટસ્થ વ્યક્તિઓએ ખેડૂતો સાથે વાત કરવી જોઈએ અને તેમની સમસ્યાઓ જાણવી જોઈએ. અમે આ…
- નેશનલ
Lalu Prasad Yadav ની તબિયતને લઈને સામે આવ્યું મોટું અપડેટ, દિલ્હી એમ્સમાં કરાયા હતા દાખલ
નવી દિલ્હીઃ બિહારના પૂર્વ મુખ્ય મંત્રી લાલુ યાદવના(Lalu Prasad Yadav) સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. લાલુ યાદવની તબિયત બગડવાને કારણે ગઈકાલે રાત્રે દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આજે તેમની તબિયત સ્થિર છે અને તેમને દિલ્હી…
- મનોરંજન
દિલ્હીની યુવતીએ રૂ.2000માં રિક્રિએટ કર્યો રાધિકા મરચન્ટનો લુક, લોકો પણ હેરાન, જુઓ વીડિયો
ભારતના લોકોમાં ભરી ભરીને ટેલેન્ટ પડેલી છે. તેમને ખાલી યોગ્ય માર્ગદર્શન અને આઇડિયા મળવો જોઇએ. હાલમાં જ દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના રાધિકા મરચન્ટ સાથે લગ્ન થઇ ગયા. લગ્નના તમામ ફંક્શનોમાં બ્રાઇડ રાધિકા મરચન્ટે તેના અલગ…
- નેશનલ
Youtuber Dhruv Rathee ની મુશ્કેલી વધી, માનહાનિના કેસમાં દિલ્હીની કોર્ટે સમન્સ પાઠવ્યું
નવી દિલ્હી : દિલ્હીની કોર્ટે યુટ્યુબર ધ્રુવ રાઠીને (Dhruv Rathee)સમન્સ પાઠવ્યું છે. ભાજપ નેતા સુરેશ નખુઆ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં રાઠીને હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. નખુઆનો આરોપ છે કે ધ્રુવ રાઠીએ તેને હિંસક અને અપમાનજનક ટ્રોલ…
- સ્પોર્ટસ
નાનપણમાં પાણીથી ડરતી સ્વિમર ધિનિધી પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતની યંગેસ્ટ સ્પર્ધક
પૅરિસ: 14 વર્ષની સ્વિમર ધિનિધી દેસિંઘુ નાનપણમાં પાણીથી ખૂબ ડરતી હતી અને આજે તે પૅરિસની ઑલિમ્પિક ગેમ્સમાં ભારતની સૌથી યુવા ઍથ્લીટ તરીકે ભાગ લઈ રહી છે. કર્ણાટકની ધિનિધી બેંગ્લૂરુની કેન્દ્રિય વિદ્યાલયમાં નવમા ધોરણમાં ભણે છે. 2022માં ચીનની એશિયન ગેમ્સમાં પણ…
- સ્પોર્ટસ
ફ્રાન્સ પહોંચેલા નીતા અંબાણીનું થયું ખાસ શૈલીમાં સ્વાગત, રાષ્ટ્રપતિ…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભારતીય અને વિદેશી સ્ટાર્સથી લઈને રાજનેતાઓ સુધીના દરેક વ્યક્તિ આવ્યા હતા. લગ્ન પૂર્ણ થયા બાદ હવે અંબાણી પરિવાર તેમના કામમાં વ્યસ્ત થઇ ગયો છે. દરમિયાન નીતા અંબાણી પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા…
- સ્પોર્ટસ
ગૌતમ ગંભીર લાગવગથી કોચ બન્યા છે! આ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટએ લગાવ્યો મોટો આરોપ
નવી દિખી: ભારતીય ક્રિકેટ ટીમ હાલ શ્રીલંકાના (India’s tour of Sri Lanka) પ્રવાસે છે, આ પ્રવાસ સાથે ગૌતમ ગંભીરે (Gautam Gambhir) ટીમના કોચનું પદ સંભાળ્યું છે. ગંભીરના કોચ બનાવવા અંગે અગાઉ ઘણા સવાલો ઉઠી ચુક્યા છે, એવામાં પૂર્વ ક્રિકેટર તનવીર…
- નેશનલ
Monsoon 2024: મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી, યુપીમાં પાંચ દિવસ ભારે વરસાદ
નવી દિલ્હી : દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ(Monsoon 2024)પડી રહ્યો છે. ઉત્તરથી દક્ષિણ સુધી ભારે વરસાદને કારણે જ્યાં ઘણી જગ્યાએ વાતાવરણ ખુશનુમા છે તો કેટલીક જગ્યાએ મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. યુપીમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની ચેતવણી…