- નેશનલ
મધ્યપ્રદેશનો આઘાતજનક બનાવ: સેનાના બે અધિકારીઓ પર હુમલો, તેમની મહિલા મિત્ર પર બળાત્કાર
ઇન્દોર: ગઈ કાલે બુધવારે મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લા(Indore)માં આઘાતજનક ઘટના બની હતી, ભારતીય સૈન્યના બે યુવાન અધિકારીઓ (Indian Army) એમની બે મહિલા મિત્રો સાથે પિકનિક પર હતા, ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. બંને અધિકારીઓને માર મારવામાં આવ્યો…
- નેશનલ
કર્ણાટકના માંડ્યામાં ગણપતિ શોભાયાત્રા પર પથ્થરમારો, વિસ્તારમાં તણાવનો માહોલ
માંડ્યા: કર્ણાટકના મંડ્યા જિલ્લા(Mandya District)માં બુધવારે ગણપતિ શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી, ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ વધી ગયો છે. અહેવાલ મુજબ બદરીકોપ્પાલુના ભક્તો વિસર્જન માટે ગણેશ મૂર્તિઓ લઈ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની…
- સ્પોર્ટસ
વર્લ્ડ ચૅમ્પિયન બનેલા બે દેશની ટીમ વર્લ્ડ કપની ક્વૉલિફાઇંગમાં હારી ગઈ!
Keywords: Paraguay, Colombia, Football, Diago Gomez, James Rodriguez ઍસન્સિયન: 2026ના ફિફા વર્લ્ડ કપની ક્વૉલિફાઇંગ મૅચમાં મંગળવારે ભૂતપૂર્વ વિશ્ર્વવિજેતા બ્રાઝિલનો પારાગ્વે સામે અને બીજી મૅચમાં 2022ના વિજેતા આર્જેન્ટિનાનો કોલમ્બિયા સામે પરાજય થયો હતો. વધુ બે નવાઈની વાત એ છે કે બ્રાઝિલની…
- ઈન્ટરવલ
વાવો તેવું લણો… ભારતમાં આતંકવાદ ફેલાવનાર પાકિસ્તાનને હવે ભંગાણનો ભય
પ્રાસંગિક – અમૂલ દવે પાકિસ્તાનની આર્થિક હાલત તો બદતર છે, પરંતુ રાજકીય સ્થિતિ પણ ઝડપથી વણસી રહી છે. સામાન્ય ચૂંટણીમાં તો આમીરએ ગોલમાલ અને ગેરરીતિ અજમાવીને જેલમાં ધકેલેલા ઈમરાન ખાનને સત્તાથી વિમુખ રાખ્યા છે, પરંતુ હાલની શહબાઝ શરીફ સરકારની હાથમાંથી…
- નેશનલ
વડા પ્રધાન મોદી એક સાથે 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે, આ રાજ્યોને જોડશે
નવી દિલ્હી: મોદી સરકાર આધુનિક વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express train)થી દેશના મહત્વના શહેરોને જોડવાની યોજના સતત આગળ વધારી રહી છે. લોકો પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની આરામદાયક અને સુવિધાપૂર્ણ મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે, જેને કારણે રેલ્વે મંત્રાલય…
- નેશનલ
હવે કેનેડાના સ્ટુડન્ટ વિઝા મેળવવા સરળ નહીં રહે! કેનેડા સરકાર કરી શકે છે મોટી જાહેરાત
નવી દિલ્હી: છેલ્લા ઘણા વર્ષોથી વધુ વધુ ભારતીય યુવાનો ઉચ્ચ આભ્યાસ માટે કેનેડા (Indian students in Canada) જઈ રહ્યા છે, દર વર્ષે આ ટ્રેન્ડમાં વધારો જોવામાં મળી રહ્યો છે. હવે કેનેડા સરકાર સ્ટુડન્ટ વિઝા માટેના નિયમો પણ કડક બનાવ્યા છે,…
- મનોરંજન
BREAKING: અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ છત પરથી કૂદીને જીવન ટુંકાવ્યું
મુંબઈ: જાણીતી બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા(Malaika Arora)ના પરિવારમાંથી દુખદ સમાચાર મળ્યા છે. મલાઈકા અરોરાના પિતાએ તેમના બાંદ્રા(Bandra) સ્થિત મકાન પરથી કૂદીને જીવન ટુંકાવ્યું હતું. આત્મહત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, મુંબઈ પોલીસ (Mumbai Police) ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી…
- નેશનલ
Rahul Gandhi પર ભાજપનો એક વધુ વાર, ઈલ્હાન ઓમર સાથેની મુલાકાત ભાજપને ન ગમી
નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન રાહુલ ગાંધી અમેરિકન સાંસદોના એક પ્રતિનિધિમંડળને મળ્યા હતા. આ મીટિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના મામલે વિવાદ…
- Uncategorized
તુખ્મે તાસીર’નો અર્થ સમજાવે છે ચોવક
કચ્છી ચોવક – કિશોર વ્યાસ ઘણા ગુણો વારસામાં આવતા હોય છે, તેમ ઘણા દુર્ગુણો પણ આવતા હોય છે. ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘વંશ તેવો વેલો’… આપણે સૌ એ કહેવત અને તેના અર્થથી સારી પેઠે પરિચિત છીએં. કચ્છી ચોવક એ…
- આપણું ગુજરાત
સુરત બાદ Bharuch માં પણ પથ્થરમારાની ઘટના, ધાર્મિક ઝંડા લહેરાવતા બે જુથ આમને સામને આવ્યા
ભરૂચ : ગુજરાતના સુરતમાં ગણેશ મંડપમાં પથ્થરમારાની ઘટના બાદ હવે ભરૂચમાં(Bharuch)પણ ધાર્મિક ઝંડા લગાવવા મુદ્દે બે જુથ વચ્ચે તંગદિલી સર્જાઇ છે. જેમાં બંને તરફથી પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી.આ ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. રાજ્યમાં એક…