- નેશનલ
આજે પરશુરામ જયંતી : શાસ્ત્ર અને શસ્ત્રનો બંનેનો સમન્વય એટલે ભગવાન પરશુરામ
Parshuram Jayanti: “યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનં ધર્મસ્ય… ધર્મસંસ્થાપનાય, સંભવામી યુગે યુગે” આ ગીતાવચન પ્રમાણે જયારે ધર્મની હાની થાય છે ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કરે છે. તેમના દશાવતારોમા પરશુરામ પણ એક અવતાર માનવામાં આવે છે. આજે અક્ષય…
- નેશનલ
અખાત્રીજ પર બની રહ્યો છે આ યોગ : જાણો ખરીદીનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ
Akshaya Tritiya 2024 Puja Muhurat : વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા જેને સૌરાષ્ટ્રમાં અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસને વણજોયા મુહૂર્તના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે તમામ પ્રકારના શુભ કાર્યો દાન પુણ્ય…
- નેશનલ
Akshay Trutiya : આજે ‘વણજોયું મુર્હત’ : જાણો પવિત્ર દિવસ અક્ષય તૃતીયા અથવા અખાત્રીજનું શું છે મહત્વ…..
વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયા અથવા અખા ત્રીજ કહેવામાં આવે છે. આ દિવસને હિંદુ અને જૈન ધર્મમાં ખુબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને પોતાની ઉચ્ચા રાશિમાં બિરાજે છે આથી તેનું શુભ ફળ પ્રાપ્ત થાય…
- મનોરંજન
TMKOCના Missing Actor સોઢીના કેસમાં Bank Accountને લઈને આવી મહત્વની માહિતી…
Tarak Mehta Ka Ooltaah Chashmah ફેમ Actor Gurucharan Singhને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. સીરિયલમાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવનાર અભિનેતા 15 દિવસ કરતાં વધુ સમયથી ગૂમ છે અને પોલીસે આ કેસમાં ચોંકાવનારી માહિતી આપી છે.…
- મનોરંજન
આ અભિનેત્રીના પ્રાઈવેટ ફોટા થયા વાયરલ, તો ફેન્સે આપી આવી પ્રતિક્રિયા
સોશિયલ મીડિયાના જમાનામાં સેલેબ્સના પ્રાઈવેટ મોમેન્ટ્સ ઘણીવાર લીક થતી રહે છે, જે એક ગંભીર મુદ્દો છે. હવે કન્નડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી જ્યોતિ રોય વિશે પણ આવા સમાચાર આવી રહ્યા છે. સાઉથ એક્ટ્રેસનો ઈન્ટિમેટ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. જોકે…
- IPL 2024
મુંબઈ પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ જતાં હાર્દિકની કૅપ્ટન્સી ચર્ચાના ચકડોળે ચઢી
લખનઊ/મુંબઈ: સનરાઇઝર્સ હૈદરાબાદ સામે બુધવારે લખનઊ સુપર જાયન્ટ્સની ટીમ હારી ગઈ એમાં આઇપીએલ-2024માંથી મુંબઈ ઇન્ડિયન્સની બાદબાકી થઈ ગઈ.પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈની ટીમ આ સીઝનમાં પ્લે-ઑફની રેસની બહાર થઈ જનારી પહેલી જ ટીમ છે. મુંબઈનો પર્ફોર્મન્સ એકંદરે ધાર્યા કરતાં નબળો…
- આપણું ગુજરાત
ડ્રગ્સ માફિયાની ટોળકીને પકડવા Surat Policeએ જે કંઈ કર્યું તે…
સુરતઃ દેશના યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સ પેડલરને પકડવા સહેલા નથી હોતા. આ એક આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતું રેકેટ છે અને તેની જાળ એટલી ફેલાયેલી છે કે પોલીસ પણ ઘણીવાર નબળી પુરવાર થતી હોય છે, પરંતુ આવી જ એક ટોળકીને પકડવા…
- આમચી મુંબઈ
PM Narendra Modi કરશે મુંબઈમાં Road Show, એક જ મંચ પર આવશે Thackeray અને Modi…
મુંબઈઃ દેશભરમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, અને મતદાનના ત્રણ તબક્કા પાર પડ્યા છે અને પાંચમા તબક્કામાં મુંબઈની છ બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે 12-13 દિવસનો સમય લાગ્યો હતો અને એ સમેય મુંબઈમાં પ્રચાર પૂરજોશમાં…
- નેશનલ
મોદી, અંબાણી અને અદાણી મળીને ભારતને આર્થિક મહાસત્તા બનાવી રહ્યા છેઃ રિપોર્ટ
નવી દિલ્હી : સીએનએનના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે ભારત 21મી સદીની આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. ભારત રોકાણકારો માટે અને સપ્લાય ચેઈનનાં જોખમ ઘટાડવા માટે ચીનના વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર…
- નેશનલ
શું તમે પણ Newspaperમાં પેક કરીને આપેલા Vada Paav ખાવ છો?? પહેલાં આ વાંચી લો…
મુંબઈ: આપણામાંથી ઘણા લોકોએ અત્યાર સુધી કયારેકને ક્યારેક તો આ રીતે Newspaperમાં પ્રિન્ટ કરેલા કાગળિયામાં આપવામાં આવેલા સ્ટ્રીટ ફૂડ, વડા પાંવ, સમોસા પાવ, ભેલ, સેવ પૂરી તો ખાધા જ હશે. પણ હવે આ બાબતે એક Important Information સામે આવી રહી…