- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ફિટનેસ સર્ટિફિકેટ વિનાની ઓટો, બસો મુદ્દે પરિવહન વિભાગનો મોટો નિર્ણય
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યના પરિવહન વિભાગ દ્વારા ઓટો રિક્ષા અને ખાનગી પ્રવાસી બસો કે જેઓ ફિટનેસ સર્ટિફિકેટ વિના દોડીને મુસાફરોના જીવને જોખમમાં મૂકે છે તેમને દરરોજ ₹ ૫૦નો દંડ વસૂલવાનો આદેશ જારી કર્યો છે. પરિવહન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈ…
- ટોપ ન્યૂઝ
Juneમાં આ રાશિના જાતકોને Lakhpati બનાવશે ગુરુ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
ગ્રહોના ગુરુ તરીકે ઓળખાતા ગુરુ હાલમાં અસ્ત અવસ્થામાં છે પરંતુ જૂન મહિનામાં ગુરુનો ઉદય થઈ રહ્યો છે. ગુરુના ઉદય થવાને કારણે અનેક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે, પરંતુ એમાં પણ કેટલીક રાશિના જાતકોને ગુરુના ઉદય થવાને કારણે વિશેષ…
- નેશનલ
I.N.D.I.A. ગઢબંધનની 1 જૂને યોજાનારી મિટિંગ પાછળ કોંગ્રેસની શું છે રણનીતિ? જાણો
નવી દિલ્હી: કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સામે વિપક્ષી ગઢબંધન INDIA ગઢબંધનના નેતાઓની એક મિટિંગ 1 જૂનના રોજ યોજાવાની છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આ મિટિંગ બોલાવી છે. હવે સવાલ એ છે કે છેલ્લા તબક્કામાં દેશની 57 લોકસભા સીટો માટે મતદાન થવાનું…
- સ્પોર્ટસ
ઓહ નો! ટીમ ઇન્ડિયાના કોચ બનવા મોદી-અમિત શાહ, સચિન-ધોનીના પણ નામ આવ્યા? આખો મામલો શું છે? જાણો સત્ય
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા (Team India)ના નવા હેડ-કોચ (Head Coach) પસંદ કરવા બીસીસીઆઇ દ્વારા રાહુલ દ્રવિડના અનુગામીની તલાશ શરૂ થઈ અને અરજીઓ મગાવવાની શરૂઆત થઈ એ સાથે ઘણા નામ ચર્ચામાં આવ્યા. ખુદ દ્રવિડને હવે ફરી આ હોદ્દો સંભાળવામાં રસ નથી…
- મનોરંજન
આવેશમ અને પુષ્પા ફિલ્મનો એક્ટર કરી રહ્યો છે આ ગંભીર બીમારીનો સામનો….
નવી દિલ્હી : સાઉથ ઇન્ડિયન એક્ટર ફહદ ફાસીલ (Fahadh Faasil) જે આવેશમ (Aavesham) અને પુષ્પા (Pushpa) જેવી ફિલ્મોથી ખૂબ જ ખ્યાત છે. હાલ 41 વર્ષની ઉંમરે તેમણે અટેન્શન ડેફિસિટ / હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD)નું નિદાન કર્યું હોવાનું માલૂમ પાયું છે. આ…
- IPL 2024
IPL ફાઇનલમાં KKRની જીત બાદ જય શાહ-ગૌતમ ગંભીર વચ્ચે શું ચર્ચા થઇ?
IPLની સિઝન પૂરી થઇ ગઇ છે. KKRએ ત્રીજી વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. ટાઇટલ જીતી લીધા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટોર ગૌતમ ગંભીર ઘણા ખુશ હતા. તેમણે KKRના માલિક શાહરૂખ ખાન સાથે અને દરેક ખેલાડીઓ સાથે જીતની ઉજવણી કરી હતી…
- ઇન્ટરનેશનલ
પેરિસમાં Israel દૂતાવાસને ટોળાએ ઘેરી લીધું , નેતન્યાહુ બેકફૂટ પર
Paris: ઇઝરાયેલે( Israel) ગાઝાના રફાહ શહેરમાં શરણાર્થી શિબિર પર કરેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. આ હુમલામાં 45 લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈને ઈઝરાયલ નિશાના પર છે અને ફરી એકવાર તેની વિરુદ્ધ સમગ્ર વિશ્વમાં દેખાવો શરૂ થયા છે.…
- મનોરંજન
ક્યુટ બેબી દેઓલને મમ્મી-પપ્પા સાથે જોયો કે!
ફિલ્મ અભિનેતા- અભિનેત્રીઓના ફોટાઅવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે અને લોકોને આવા ફોટા જોવા અને કલાકારોની અંગત જિંદગી વિશે જાણવામાં પણ ઘણો રસ હોય છે. હવે આવોજ એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડનો છઠ્ઠો આરોપી ફરાર કે આગમાં હોમાઈ ગયો? પરિવારજનોએ પોલીસને કરી આવી રજૂઆત
રાજકોટ: નાનામવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં લાગેલી આગની ભયાનક ઘટના(TRP Gamezone fire)માં 28 જિંદગીઓ હોમાઈ ગઈ, NDA ટેસ્ટની મદદથી મૃતદેહોની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આગકાંડ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે, છ આરોપીઓમાંથી…
- આમચી મુંબઈ
આનંદો, આ રીતે મુંબઈગરાને મળશે ગરમીમાંથી રાહત, IMDએ કરી આગાહી…
મુંબઈઃ રાજ્ય સહિત મુંબઈમાં નાગરિકો ઉકળાટ (Mumbai Hot Weather)નો સામનો કરી રહ્યા છે અને લોકો આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન મુંબઈગરા માટે થોડા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન ખાતા દ્વારા આગામી કેટલાક દિવસોમાં મુંબઈ સહિત આસપાસના…