ટોપ ન્યૂઝનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

Juneમાં આ રાશિના જાતકોને Lakhpati બનાવશે ગુરુ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?

ગ્રહોના ગુરુ તરીકે ઓળખાતા ગુરુ હાલમાં અસ્ત અવસ્થામાં છે પરંતુ જૂન મહિનામાં ગુરુનો ઉદય થઈ રહ્યો છે. ગુરુના ઉદય થવાને કારણે અનેક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે, પરંતુ એમાં પણ કેટલીક રાશિના જાતકોને ગુરુના ઉદય થવાને કારણે વિશેષ લાભ થવા જોઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ અને જૂનમાં ક્યારે ગુરુનો ઉદય થઈ રહ્યો છે એ-
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગુરુના ઉદય થવાને કારણે લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે, ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને કરિયરમાં પણ આગળ વધવાની તક મળશે. ત્રીજી જૂનના ગુરુ ઉદય થઈ રહ્યા છે અને આ ગુરુ અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ-

After eight days, a powerful Raja Yoga

મેષ રાશિના જાતકોને ગુરુનો ઉદય ખાસ લાભ કરાવી રહ્યો છે. ગુરુના ઉદયને કારણે આ રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળી રહી છે અને લાંબા સમયથી તમારા અટકી પડેલાં કામ પૂરા થવાની સંભાવના છે. ધનલાભ થઈ રહ્યો છે.

આ રાશિના જાતકોની આવકમાં ગુરુના ઉદયથી વૃદ્ધિ થવાની શક્યતા વધી રહી છે. જો કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યો છે તો એના માટે સમય એકદમ અનુકૂળ છે. આ સમયગાળો તમારા માટે શુભ સાબિત થઈ રહ્યો છે, ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.

વૃશ્ચિક રાશિના જાતકોની કુંડળીના લગ્ન ભાવમાં ગુરુનો ઉદય થઈ રહ્યો છે. આકસ્મિક ધનલાભ થવાને કારણે લખપકિ બનવાના યોગ બની રહ્યા છે. કામના સ્થળે આ સમયગાળા દરમિયાન સખત મહેનત બાદ સફળતા મળવાના યોગ બની રહ્યા છે.

કન્યા રાશિના દસમા ભાવમાં ગુરુનો ઉદય થઈ રહ્યો છે. આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. આ સાથે સાથે તમને સમય અને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આ સમયે તમને બોનસ મળવાની પૂરેપૂરી શક્યતા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ