- નેશનલ
જાણો.. હીટવેવથી ક્યારે મળશે રાહત, IMDએ બદલાતા હવામાન અંગે કરી આ આગાહી
નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં હાલ ભારે ગરમી(Heat Wave)પડી રહી છે. જો કે ભારતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. જેના લીધે દેશના ઘણા ભાગોમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના(IMD) જણાવ્યા અનુસાર 2 જૂને દિલ્હી,(Delhi) ઉત્તર પ્રદેશ,…
- નેશનલ
આ સીટ પર જે પક્ષ જીતે છે તે કેન્દ્રમાં સરકાર બનાવે છે
લોકસભા ચૂંટણી માટે મતદાનના તમામ સાત તબક્કા હવે પૂર્ણ થઈ ગયા છે. દરેક લોકો 4 જૂને ચૂંટણીના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. હાલમાં એક્ઝિટ પોલ આવી રહ્યા છે, જેમાં મોદી સરકાર ત્રીજી વાર સત્તામાં આવી રહી છે એવા સમાચાર છે,…
- ઇન્ટરનેશનલ
રશિયા અને યુક્રેન યુદ્ધ કેદીઓની અદલાબદલી કરી, પ્રિયજનો વચ્ચે પહોંચતા જ આંખો છલકાઈ
રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ(Russia Ukraine war)ચાલી રહ્યું છે, યુદ્ધની ભયાનકતા વચ્ચે બંને પક્ષેએ એક મહત્વ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. જેનાથી સંખ્યાબંધ પરિવારોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. યુક્રેન અને રશિયાએ શુક્રવારે યુદ્ધ કેદી(War prisoners) બનાવેલા એક…
- સ્પોર્ટસ
T20 World Cup : ગાંગુલીએ દ્રવિડને કહ્યું, “હું જ્યારે રોહિતની અને વિરાટની પત્નીને જોઉં છું ત્યારે…. “
ન્યૂ યોર્ક: ભારત આઈસીસી ટ્રોફી જીત્યાને 11 વર્ષ થઈ ગયા છે એ જોતા ભારતીય ખેલાડીઓ આ વખતના વર્લ્ડ કપમાં ખૂબ પ્રેશરમાં આવીને રમશે એવું લાગે છે. જોકે ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ તેમને માટે સલાહ આપી છે કે તેમણે માનસિક દબાણમાં…
- નેશનલ
ભાગેડુ લલિત મોદી પરિવારમાં 11000 કરોડની સંપત્તિનો વિવાદ… પુત્રનો આરોપ – માતાએ માર્યો માર!
ભારતીય વેપારના ક્ષેત્રે મોટું નામ ધરાવતા દિવંગત કેકે મોદી પરિવારની રૂ. 11,000 કરોડની સંપત્તિને લઈને પારિવારિક વિવાદ સતત વધી રહ્યો છે. હવે આ મામલે એક નવો વળાંક આવ્યો છે. IPLના પૂર્વ ચેરમેન લલિત મોદીના ભાઈ અને ગોડફ્રે ફિલિપ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર…
- ઇન્ટરનેશનલ
Rafah માં ઇઝરાયેલના હુમલા બાદ બિડેનની બંને પક્ષોને યુદ્ધ વિરામની સલાહ, નેતન્યાહુ નારાજ
તેલ અવીવ : ઈઝરાયેલ(Israel) અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ પર અમેરિકાએ બંને પક્ષોને શક્ય તેટલી વહેલી તકે કાયમી યુદ્ધવિરામનો નિર્ણય લેવાની સલાહ આપી છે. ઈઝરાયેલની સેના રફાહમાં(Rafah)તબાહી મચાવી રહી છે જો કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની સલાહ પર…
- T20 World Cup 2024
T20 World Cup :ભારતે વોર્મ-અપ મૅચમાં બાંગ્લાદેશને 60 રનથી હરાવ્યું
ન્યૂ યોર્ક: ભારતે (20 ઓવરમાં 182/5) શનિવારે અહીં બાંગ્લાદેશ (20 ઓવરમાં 122/9)ને પ્રથમ અને એકમાત્ર વોર્મ-અપ મૅચમાં 60 રનથી હરાવીને વર્લ્ડ કપ માટેના અમેરિકાના પ્રવાસમાં વિજયી શરૂઆત કરી હતી.આ પ્રેક્ટિસ મૅચ હોવાથી બન્ને ટીમે 15-15 ખેલાડીઓને રમાડ્યા હતા. જોકે બૅટિંગ…
- નેશનલ
BJP કાર્યકર્તાની ગોળી મારીને હત્યા, હાલ જ ભાજપમાં થયા હતો શામેલ
પશ્ચિમ બંગાળના નાદિયામાં એક ભાજપના કાર્યકરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે (BJP Worker Murder). હાલમાં જ ભાજપ સાથે જોડાયેલા આ કાર્યકર્તાની ઓળખ હાફિઝૂલ શેખ તરીકે થઈ છે. પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે એક ચાની દુકાન પર…
- નેશનલ
‘જો મોદી PM બનશે તો હું માથું મુંડાવીશ…’, Somnath Bharati ના નિવેદન બાદ બીજેપી નેતાએ ઓનલાઈન કાતર ઓર્ડર કરી
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election)માટે તમામ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે અને એક્ઝિટ પોલના તારણો જાહેર થઇ ગયા છે, અલગ અલગ સંસ્થાઓએ કરેલ એક્ઝિટ પોલ(Exit Pol)માં NDAને ફરી એક વાર પ્રચંડ જીત મળતી જોવા મળી રહી છે.…
- નેશનલ
Arvind Kejriwal નો તિહાર જેલમાં સરેન્ડર પૂર્વે આ છે પ્લાન, ટ્વિટર પર લખી ભાવુક પોસ્ટ
નવી દિલ્હી : અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) આજે તિહાર જેલમાં સરેન્ડર કરતા પૂર્વે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક ભાવુક પોસ્ટ કરી છે. જેમાં કેજરીવાલે કહ્યું, ” માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ પર હું 21 દિવસ માટે ચૂંટણી પ્રચાર માટે બહાર…