- નેશનલ
Biharમાં એક પછી એક બ્રિજ તૂટી પડવાની ઘટના પહોંચી સુપ્રીમ કોર્ટ
પટણાઃ બિહારમાં છેલ્લા કેટલાક દિવસોમાં બ્રિજ ધરાશાયી થવાની અનેક ઘટનાઓ સામે આવી છે. બિહારમાં બ્રિજ તૂટી પડવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં (Supreme court) પહોંચ્યો છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલમાં, અદાલતને…
- આપણું ગુજરાત
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઝાડા-ઊલ્ટી અને ટાઇફોઇડના સંખ્યાબંધ કેસોમાં વધારો
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ગરમી બાદ ફરી એકવાર ચોમાસામાં ઠેર ઠેર દર્દીઓના ખાટલા(disease outbreak in Ahmedabad) જોવા મળી રહ્યા છે. પ્રદૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઝાડા-ઉલટી, કમળા અને ટાઈફોઈડના કેસો વધ્યા છે. ચોમાસાની શરૂઆતમાં છેલ્લા એક…
- સ્પોર્ટસ
યુરો-2024માં ક્વૉર્ટર ફાઇનલના હરીફો નક્કી થઈ ગયા : જાણો તારીખ અને પ્રસારણના સમય…
લિપ્ઝિગ (જર્મની): જર્મનીમાં ચાલી રહેલી યુરોપ ખંડની સૌથી મોટી ફૂટબૉલ સ્પર્ધા યુઇફા યુરો-2024 (યુરોપિયન ચેમ્પિયનશિપ)માં મંગળવારે ટર્કીએ ઑસ્ટ્રિયાની મજબૂત ટીમને 2-1થી અને નેધરલૅન્ડ્સે રોમાનિયાને 3-0થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે ટોચની આઠ ટીમોની ક્વૉર્ટર ફાઇનલની એક્સાઇટિંગ લાઇન-અપ નક્કી…
- નેશનલ
Groundnut Oil Price: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલના ડબ્બામાં આટલા રૂપિયાનો વધારો
અમદાવાદઃ પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ સહિત ખાદ્યપદાર્થ દુધ, દહી, તેલના ભાવ રોકેટની ગતીએ વધી રહ્યા છે. એવામાં ગુજરાત(Gujarat)માં છેલ્લા એક એક અઠવાડિયામાં સિંગતેલના ભાવ(groundnut oil price)માં રૂ. 70 જેટલો ઉછાળો આવ્યો છે. સિગતેલના ભાવમાં સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય પરિવારના…
- નેશનલ
NEET PG પરીક્ષા અંગે મોટું અપડેટ, ગૃહ મંત્રાલય પરીક્ષા પર નજર રાખશે, આ રીતે પ્રશ્નપત્ર તૈયાર થશે
નવી દિલ્હી: NEET PGની પરીક્ષા 25 જૂને યોજાવાની હતી, પરંતુ પરીક્ષામાં ગેરરીતી મામલે વિવાદોને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. NEET PG 2024 પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એવામાં NEET PG પરીક્ષાને અંગે મહત્વનો નિર્ણય લેવામાં…
- નેશનલ
મોદી સરકારે કરી કેબિનેટ સમિતિઓની રચના; જાણો કયા નેતાઓને મળ્યું સ્થાન….
lનવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ સમિતિઓની (cabinet committees) રચના કરી છે. કેબિનેટની નવી સમિતિઓમાં NDA સહયોગી TDP, JDU અને JDS સહિત ઘણી પાર્ટીઓના મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. રાજનાથ સિંહની સાથે અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને નાણા…
- નેશનલ
લોકસભાની સદસ્યતા લેવા માટે પેરોલ પર બહાર આવશે અમૃતપાલ સિંહ
ચંડીગઢઃ ખડુર સાહિબ લોકસભા સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલા અમૃતપાલ સિંહને લગતા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ સિંહ 5 જુલાઈએ સાંસદ તરીકે શપથ લેવા જઈ રહ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમૃતપાલ સિંહને પેરોલ…
- નેશનલ
બિહારમાં વધુ એક પુલ તૂટી પડ્યોઃ 15 દિવસમાં સાતમી દુર્ઘટના
સિવાન: બિહારનાં સિવાન જિલ્લામાં ગંડકી નદી પરના પુલનો એક ભાગ બુધવારે સવારે તૂટી પડ્યો હતો, જે છેલ્લા ૧૫ દિવસમાં રાજ્યમાં સાતમી દુર્ઘટના ઘટી છે. જિલ્લાના દેવરિયા બ્લોકમાં આવેલો આ નાનો પુલ કેટલાય ગામોને મહરાજગંજ સાથે જોડે છે. હજુ સુધી કોઈ…
- નેશનલ
રૂ.104 કરોડની ટ્રેનની છતમાંથી વરસાદી પાણીનું ગળતર, વીડિયો વાયરલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારે વારંવાર તેમનો બહુચર્ચિત પ્રોજેક્ટ વંદે ભારત ટ્રેનને હાઇલાઇટ કર્યો છે. મોદી સરકારે દેશના અનેક ભાગોમાં વંદે ભારત ટ્રેન શરૂ કરી છે. દેશમાં બુલેટ ટ્રેનનું કામ પણ ચાલી રહ્યું છે. એમ કહેવાય છે કે…