- આપણું ગુજરાત
એસ. કે. લાંગાની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ : આજે કરાશે કોર્ટમાં રજૂ
ગાંધીનગર: ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ. કે. લાંગાની (S. K. Langa) વિરુદ્ધમાં વધુ એક ગુનો નોંધાયો છે. તેમના ફરજકાળ દરમિયાન રૂપિયા 11.64 કરોડની અપ્રમાણસર મિલકતના કેસમાં કાર્યવાહી કરતાં લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો(ACB) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. સનદી અધિકારી એસ.…
- નેશનલ
Hathras: રાહુલ ગાંધી અલીગઢ પહોંચ્યા, હાથરસ નાસભાગના પીડિતોના પરિવારને મળશે
અલીગઢ: ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી દર્દનાક નાસભાગની ધટના(Hathras Stampede)માં 121 નિર્દોષોએ જીવ ગુમાવ્યો છે, આરોપીઓને પકડવા પોલીસની ઢીલી કામગીરી બાબતે સવાલો ઉઠી રહ્યા છે. એવામાં ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી કે રાહુલ ગાંધી(Rahul Gandhi) હાથરસમાં પીડિતોના પરિવારની મુલાકાત લેશે,…
- ઇન્ટરનેશનલ
બ્રિટનમાં સત્તા પરિવર્તન! ચૂંટણીમાં લેબર પાર્ટી બહુમતી તરફ, ઋષિ સુનકે રાજીનામું આપ્યાના અહેવાલ
લંડન: ગઈ કાલે જાહેર થયેલા એક્ઝિટ પોલના તારણોમાં બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટી(Conservative Party)ને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. અપેક્ષા મુજબ આજે શરૂઆતના પરિણામોમાં વિપક્ષી લેબર પાર્ટી(Labour party) પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. પ્રારંભિક પરિણામોમાં, લેબર પાર્ટીએ 102…
- નેશનલ
હાથરસ હાહાકારઃ ભાગદોડ મુદ્દે ઉત્તર પ્રદેશ પોલીસે કર્યા મોટા ખુલાસા
હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના એક ગામમાં ધાર્મિક કાર્યક્રમ વખતે થયેલી ભાગદોડમાં 121 લોકોનાં મોત થયા હતા, જેમાં 112 મહિલાનો સમાવેશ થયો હતો. આ કેસમાં પોલીસ પ્રશાસન દ્વારા કાર્યવાહી કરતા છ જણની ધરપકડ કરવા સાથે અનેક ખુલાસા કરવામાં આવ્યા હતા.…
- નેશનલ
EAM જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે થઇ મહત્વપૂર્ણ બેઠક
વિદેશ પ્રધાન (EAM) એસ જયશંકરે ગુરુવારે કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે મુલાકાત કરી હતી. બંનેએ ભારત અને ચીન વચ્ચેના બાકી રહેલા સરહદી મુદ્દાઓને ઉકેલવા અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓ…
- મનોરંજન
અનંત-રાધિકાના લગ્ન સમારોહમાં આ આંતરરાષ્ટ્રીય સ્ટાર કરશે પરફોર્મ
મુંબઇઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં પ્રભુતામાં પગલાં માંડશે. Encore Healthcare Pvt Ltdના CEO વીરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણી લગ્ન કરી રહ્યા છે. ચાહકો લગ્ન સમારંભની દરેક વિગતો જાણવા આતુર…
- મનોરંજન
Isha Ambaniએ રૂમમાં લગાવી છે ખાસ પેઈન્ટિંગ, તમે પણ તમારા રૂમમાં લગાવશો તો…
અંબાણી પરિવાર (Ambani Family)નો કળા અને કલ્ચરને લઈને લગાવ અને પ્રેમ તો જગજાહેર છે અને આ જ કારણે તો મુંબઈમાં આવેલા અંબાણીઝના ઘર એન્ટિલિયા ખાતે અમેરિકન કલાકાર રોબર્ટ ઈન્ડિયાનાની ફેમસ લાલ લવ મૂર્તિ મૂકવામાં આવી છે અને ત્યાર બાદ ઘરનું…
- નેશનલ
Agniveer Scheme: શહીદ અગ્નિવીરના પરિવારને વળતર નથી મળ્યું! કોણ જુઠ્ઠું બોલી રહ્યું છે રાહુલ કે રાજનાથસિંહ?
નવી દિલ્હી: વિપક્ષના નેતાઓ અગ્નિવીર યોજના(Agniveer Scheme) રદ કરવાની સતત માંગ કરી રહ્યા છે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભા(Rahul Gandhi in Loksabha)માં બુધવારે આરોપ લગાવ્યો કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ(Rajnath Singh) શહીદ અગ્નિવીરના પરિવારોને વળતર આપવાના મુદ્દે સંસદમાં ખોટું બોલ્યા,…
- નેશનલ
ફાસ્ટેગ યુઝર્સને લાગશે ઝટકો, બેંકો ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલશે, નવા નિયમો અમલમાં
નવી દિલ્હીઃ અમે તમને એવા સમાચાર આપવા જઇ રહ્યા છીએ જે તમને પરેશાન કરી શકે છે. દેશભરના ફાસ્ટેગ સર્વિસ પ્રોવાઈડર્સે જારી કરાયેલા ફાસ્ટેગ પર સર્વિસ ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે, તેથી હવે તમારે તમારા ગજવા ઢીલા કરવા તૈયાર રહેવું…
- આપણું ગુજરાત
Gujarat Tourism: ઉનાળું વેકેશનમાં આ સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં વધુ લોકપ્રિય રહ્યું
ગાંધીનગર: ગુજરાત સરકાર રાજ્યમાં પ્રવાસીઓને આકર્ષવા (Gujarat Tourism) માટે પ્રયાસો કરી રહી છે, રાજ્ય સરકાર ખાસ કરીને નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of unity-SOU)ને પ્રમોટ કરી રહી છે. પરંતુ વર્ષે ઉનાળાના વેકેશનમાં ગુજરાતના વિવિધ સ્થળોએ…