- આપણું ગુજરાત
ભાવનગરમાં બ્લોક બનાવતી ફેકટરી અકસ્માત, મશીનમાં આવી જતા બે બાળકોના મોત
ભાવનગરઃ જિલ્લાના આંબલા (Amabala village of Bhavnagar) ગામે બે બાળકોના મોત થયાની ઘટના ઘટી છે. ગામમાં આવેલી બ્લોક બનાવતી ફેકટરીના મશીનમાં આવી જતા બન્ને બાળકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી…
- મનોરંજન
Anant Radhika Wedding: દાદી સાસુએ રાખેલા ગરબા ફંક્શનમાં ઝુમી ઉઠી રાધિકા
મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકાના લગ્નના ફંકશનો શરૂ થઈ રહ્યા છે. મામેરા વિધિ બુધવાર તારીખ 3 જુલાઇના રોજ પાર પાડવામાં આવી હતી અને આ વિધિથી જ લગ્નની સમારંભોની શરૂઆત થઈ હતી.4 જુલાઈના રોજ અનંત અંબાણીના…
- આપણું ગુજરાત
હવે ગુજરાત રાજ્યએ આ ક્ષેત્રે બાજી મારી, સતત ત્રીજા વર્ષે મેળવ્યું અધધ ભંડોળ
ગાંધીનગર: ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, ગુજરાતમાં આ વર્ષે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) પ્રવાહમાં દેશમાં સૌથી વધારે ગ્રોથ જોવા મળ્યો છે. ગત નાણાકીય…
- નેશનલ
Rahul Gandhi in Hathras: રાહુલ ગાંધી હાથરસ નાસભાગ પીડિતોને મળ્યા, પરિવારરોએ વ્યથા સંભળાવી
અલીગઢ: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi) શુક્રવારે ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લા(Aligarh)માં પહોંચ્યા હતા અને હાથરસ નાસભાગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને મળ્યા હતા. તેઓ સવારે જ દિલ્હીથી અલીગઢ અને હાથરસ જવા રવાના થયા હતા. લગભગ 7.30 વાગ્યે, રાહુલ ગાંધી અલીગઢના…
- આપણું ગુજરાત
E-vehicle Subsidy: અમદાવાદમાં 2135 લોકોને ઈ-વ્હિકલની સબસિડી મળી નથી
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોના વેચાણને પ્રોત્સાહન આપવા 2021થી સબસિડી આપવાની યોજના અમલમાં મૂકી હતી. શહેરમાં આ સમયગાળામાં 15,648 અરજદારોએ સબસિડી મેળવવા અરજી કરી હતી. જેમાં હજુ સુધી 2135 લોકોને રૂ. 20 હજારથી માંડીને 1.5 લાખ સુધીની સબસિડી આપવામાં…
- ઇન્ટરનેશનલ
Britain Election Result: ઋષિ સુનકે હાર સ્વીકારી, લેબર પાર્ટી અને કીર સ્ટારમેરને અભિનંદન પાઠવ્યા
લંડન: ગઈ કાલે 4 જુલાઈના રોજ બ્રિટનમાં મતદાન(Britain election Result) થયું હતું. હાલ મત ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વલણો મુજબ, કન્ઝર્વેટિવ પાર્ટી(Conservative party)ની કારમી હાર થઇ રહી છે, વડાપ્રધાન ઋષિ સુનકે(Rishi Sanak) હાર સ્વીકારી લીધી છે, જોકે ઋષિ…
- આપણું ગુજરાત
Ahmedabad Rathyatra: રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર થશે કડક કાર્યવાહી
અમદાવાદઃ આગમી રવિવારે શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા(Ahmedabad Jagganath Rathyatra) નીકળશે, જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રામાં રાજ્ય ઉપરાંત દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. અમદાવાદમાં રથયાત્રાને પગલે પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું…
- આપણું ગુજરાત
Gujarat Police: ગુજરાત પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, 49 PI ની બદલી અને 55 અધિકારીઓને બઢતી
ગાંધીનગરઃ ગુજરાત પોલીસ વિભાગ(Gujarat Police)માં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 49 જેટલા પોલીસ ઇન્સ્પેકટર(PI)ની બદલી કરવામાં આવી છે ઉપરાંત, 55 જેટલા પોલીસ સબ ઇન્સ્પેકટર(PSI) અને PIને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ત્રણ પોલીસકર્મીઓને નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.…
- આપણું ગુજરાત
રાજકોટ જિલ્લાના જેતપુરમાં દૂધની નકલી વસ્તુઓ બનાવતી ફેકટરીમાં ફૂડ વિભાગના દરોડા
રાજકોટઃ જિલ્લાના જેતપુર(Jetpur)ના મોઢવાડી વિસ્તારમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ગાંધીનગર અને રાજકોટના ફૂડ વિભાગની ટીમ દ્વારા મોઢવાડિ વિસ્તાર આવેલા પનીર સહીત દૂધની આઈટમો બનાવતી ફેકટરીમાં દરોડા પાડવામાં આવ્યા છે, ફ્રુડ વિભાગ દ્વારા શંકાસ્પદ પનીર અને દૂધના ચાર…