- મનોરંજન
કૃપા કરીને માફ કરજો…. નીતા અંબાણીએ કોની માફી માગી! વાયરલ થયો વીડિયો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ભવ્ય અંદાજમાં થયા હતા. લગ્નમાં બોલિવૂડથી લઈને હોલીવુડના સ્ટાર્સ જોવા મળ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં સમગ્ર અંબાણી પરિવારે હાજરી આપી હતી. નીતા અંબાણીથી લઈને શ્લોકા અંબાણી ખાસ અને સ્ટાઇલિશ અંદાજમાં જોવા…
- મનોરંજન
6 કલાક પહેલા મોકલ્યો QR કોડ, કલર-કોડેડ રિસ્ટબેન્ડ, જાણો કેવી રીતે અનંત-રાધિકાના લગ્નમાં મહેમાનોની થઇ એન્ટ્રી
વ્યક્તિગત મોબાઇલ ફોન પર મોકલવામાં આવેલા QR કોડ પર આધારિત એન્ટ્રીની સિસ્ટમ, વિવિધ વિસ્તારોમાં પ્રવેશ માટે કલર-કોડેડ રિસ્ટબેન્ડ અને રાજ્યના વડાઓ માટે આરક્ષિત કટોકટીની તબીબી સારવારએ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંતના લગ્નની કેટલીક તૈયારીઓના ભાગરૂપે…
- આપણું ગુજરાત
યુક્રેનથી MBBS પૂર્ણ કરી આવેલા યુવકને સુરતમાં ડમ્પરચાલકે અડફેટે લેતા મોત
સુરતઃ શહેરમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માત(Accident in Surat)ની ઘટના વધી રહ્યી છે. આ માર્ગ અકસ્માતને અંકુશમાં લાવવા માટે સુરત પોલીસ કમિશનર નવા ટ્રાફિકના નિયમો લઈને આવ્યા છે. પરતું આ નિયમોથી કઈ ફરક પડી રહ્યો નથી. શહેરમાં નો એન્ટ્રીમાં પણ ભારે…
- મનોરંજન
ઇન્ટરનેશનલ સેલિબ્રિટીએ એવું શું પૂછ્યું કે મોઢું છુપાવવા માંડી ઇશા અંબાણી!
મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકાના લગ્ન સંપન્ન થઇ ગયા છે. દેશવિદેશના મહાનુભાવો આ દંપતીને શુભ આશિર્વાદ આપવા અને લગ્નની ઉજવણીમાં ભાગ લેવા આવ્યા હતા. આમંત્રિત મહેનમાનોમાં વિદેશી ઇન્ફ્લુએન્સર્સ પણ હતા, જેઓએ આ સમગ્ર ફંક્શનને વીડિયોમાં કેપ્ચર…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપના એંધાણ, અજિત જૂથના છગન ભુજબળ શરદ પવારના ઘરે પહોંચ્યા
મુંબઇઃ આગામી વિધાનસભા ચૂંટણીને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું છે.અજિત પવાર જૂથના મોટા નેતા છગન ભુજબળ આજે અચાનક શરદ પવારના ઘરે ગયા હતા. આ બેઠક શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક ખાતે યોજાઇ હતી, જેને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે.…
- આપણું ગુજરાત
ગુજરાતનો આ ક્રિકેટર લગ્નના બંધને બંધાયો, પત્ની પણ છે ક્રિકેટર
ભાવનગર: ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુકેલો અને હાલ IPLમાં કોલકાતા નાઈટ રીડર્સ તરફથી રમતા ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરીયા (Chetan Sakariya) અને મેઘના જાંબુચા (Meghna Jambucha) વિધિવત શાસ્રોક્ત રીતે લગ્નના બંધનમાં બંધાયા છે. ગઈ કાલે રવિવારે પારિવારિક સભ્યો અને મહેમાનોની…
- નેશનલ
ભગવાન જગન્નાથે બચાવ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો જીવ: ઇસ્કોન
અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને લઈને ઈસ્કોને મોટું નિવેદન આપ્યું છે. ઇસ્કોનનું કહેવું છે કે ભગવાન જગન્નાથના દૈવી હસ્તક્ષેપને કારણે ટ્રમ્પ નાની ઇજાઓ સાથે હત્યાના પ્રયાસમાં સુરક્ષિત રીતે બચી ગયા હતા. બરાબર 48 વર્ષ…
- નેશનલ
ખેડૂતો ફરી દિલ્હી તરફ આદરી કૂચ કરી શકે! આજે પંજાબના સંગરુરમાં ખેડૂતોની બેઠક
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ખેતી અંગેના નવા ત્રણ કાયદાઓ રજુ કર્યા બાદ પંજાબ, હરિયાણ, ઉત્તરપ્રદેશ સહીત દેશભરના ખેડૂતોમાં રોષ ફેલાયો હતો, જેને કારણે હરિયાણા-દિલ્હી બોર્ડર પર વ્યાપક આંદોલન(Farmers Protest) જોવા મળ્યું હતું. એવામાં ખેડૂત આંદોલન ફરી ભડકે તેવી શક્યતા છે.…
- સ્પોર્ટસ
કૉપા અમેરિકા ફૂટબૉલમાં આર્જેન્ટિના વિક્રમજનક 16મી વખત ચેમ્પિયન
માયામી: અમેરિકા ખંડના દેશો વચ્ચેની કૉપા અમેરિકા ફૂટબૉલ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ કોલમ્બિયાને છેલ્લી ક્ષણોમાં (એક્સટ્રા ટાઈમમાં) 1-0થી હરાવીને બૅક-ટુ-બૅક ટાઈટલ જીતી લીધું હતું. આ સાથે, આર્જેન્ટિના વિક્રમજનક 16મી વખત કૉપા અમેરિકામાં ચેમ્પિયન બન્યું છે. કોલંબિયા છેલ્લી 28 મૅચથી…
- આમચી મુંબઈ
પાણીના જોરદાર પ્રવાહમાં તણાયો યુવક,વીડિયો થયો વાયરલ
દેશના અનેક ભાગોમાં ચોમાસાનો જોરદાર વરસાદ ચાલુ છે. અનેક નદીઓમાં પૂર આવ્યા છે. મહારાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન મહારાષ્ટ્રના રત્નાગીરી ખેડમાંથી એક ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું છે. ઘેડ તાલુકાના શેલડી ડેમના વહેણમાં…