- નેશનલ
UPSCના ઉમેદવારો માટે મહત્વની અપડેટ : આયોગ કરી રહ્યું છે તેની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારની તૈયારી!
નવી દિલ્હી: દેશને આઇએએસ અને આઇપીએસ આપનારી યુપીએસસી તેની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરવા જઈ રહી હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે. જો કે આ મામલે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ યુપીએસસીની પરીક્ષામાં ગેરરીતિ અને ફ્રોડથી બચવા માટે…
- નેશનલ
આમ આદમી પાર્ટીના મુખ્યાલયનું સરનામું બદલાયું, કોર્ટના આદેશ મુજબ કેન્દ્રએ ઓફીસ ફાળવી
નવી દિલ્હી: લાંબી ચર્ચા બાદ આખરે દિલ્હીમાં આમ આદમી પાર્ટી(AAP)ના કાર્યાલયનું સરનામું બદલાઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમ આદમી પાર્ટીને નવી ઓફિસ ફાળવવામાં આવી છે. કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટી માટે નવી ઓફિસ ફાળવી છે. AAP…
- સ્પોર્ટસ
ભારત vs શ્રીલંકા T20 મેચ પહેલા ટીમમાં મોટો ફેરફાર, આ ખેલાડીની અચાનક એન્ટ્રી
કોલંબો: ભારતીય ક્રિકેટ ટીમ હાલ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ શ્રીલંકાના પ્રવાસે (India’s tour of Sri Lanka) છે, ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ બે દિવસ બાદ 27 જુલાઈએ રમાશે. બંને ટીમો હાલમાં પ્રેક્ટીસમાં વ્યસ્ત છે. ત્રણમાંથી પ્રથમ બે…
- આપણું ગુજરાત
કચ્છમાં વ્યાપક બનેલા ગન કલ્ચર પર લગામ કસવા પોલીસે શરૂ કર્યુ અભિયાન
ભુજઃ સરહદી જિલ્લા કચ્છમાં પાછલા કેટલાક વર્ષોમાં અમેરિકાની જેમ વધેલાં કાયદેસર અને ગેરકાયેદે એવા ગન કલ્ચર પર લગામ કસવા માટે કચ્છ પોલીસે હવે નવા બંદૂક પરવાના અને રીન્યૂઅલની કામગીરીને વધારે કડક બનાવી છે. આ ખાસ અભિયાન અંતર્ગત પાક રક્ષણ માટે…
- નેશનલ
વૈશ્ર્વિક સોનાચાંદીમાં નફારૂપી વેચવાલી પાછળ સ્થાનિકમાં શુદ્ધ સોનું રૂ. ૯૭૪ અને ચાંદી રૂ. ૩૦૬૧ ગબડી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ઊંચા મથાળેથી રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં સોનાના ભાવમાં એક ટકાનો અને ચાંદીના ભાવમાં ૩.૭ ટકા જેટલો ઘટાડો આવ્યાના નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી…
- નેશનલ
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા બજેટમાં મહત્વની જાહેરાત, 100 NABL લેબ શરુ કરાશે
નવી દિલ્હી: છેલ્લા ઘણા મહિનાઓથી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ, નબળી ગુણવત્તા, ગેરમાર્ગે દોરનારી પેકેજિંગ માહિતી અને અનહાઈજેનીક ફૂડ પ્રેક્ટીસના કેસોમાં વધારો થયો છે. એવામાં મંગળવારે રજુ કરવામાં આવેલા બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે દેશમાં ખાદ્ય સુરક્ષા (Food safety in India)ની સ્થિતિને…
- નેશનલ
‘હવે મોટા મગરમચ્છ પકડાશે..’ રાજસ્થાનમાં પેપર લીકના પુરાવા સાથે વિધાનસભ્ય SOG ઓફિસ પહોંચ્યા
જયપુર: તાજેતરમાં જ રાજસ્થાનની રાજ્ય સરકારના પ્રધાન પદેથી રાજીનામું આપનાર ભાજપના વરિષ્ઠ નેતા કિરોડી લાલ મીણા (Kirodi Lal Meena) રાજ્યમાં પેપર લીક સામે લાવવા પ્રયાસ કરી રહ્યા છે. તેમણે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC) દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં પેપર લીક…
- નેશનલ
યુપીના ગવર્નર આનંદીબેન પટેલનો કાર્યકાળ 4 દિવસ બાદ સમાપ્ત થશે, ફરી જવાબદારી મળશે?
લખનઉ: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ(Anandiben Patel)નો કાર્યકાળ 29 જુલાઈ 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. 29 જુલાઈ, 2019 ના રોજ, આનંદીબેન પટેલે યુપીના રાજ્યપાલ (UP Governor) તરીકેનો ચાર્જ સંભાળ્યો, રાજ્યપાલનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો થવામાં હવે માત્ર 4 દિવસ…
- આમચી મુંબઈ
મુંબઇ પર કુદરત રૂઠી, ભારે વરસાદથી જનજીવન ખોરવાયુ
મુંબઈએ તેના ઈતિહાસમાં બીજો સૌથી વધુ વરસાદવાળો જુલાઇ મહિનો જોયો છે. જુલાઇ મહિનો પૂરો થવાને હજુ એક સપ્તાહ બાકી છે અને અત્યાર સુધીમાં 170 સેમીથી વધુ વરસાદ નોંધાઇ ગયો છે. મુંબઈની સાથે-સાથે ઉપનગરોમાં ગઈકાલથી સતત વરસાદ જોવા મળી રહ્યો છે.…