- આપણું ગુજરાત
જેન્તી ભાનુશાલી હત્યા કેસના મહત્વના આરોપી અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ જામીન મુક્ત
ભુજઃ નામના શાર્પશૂટરો દ્વારા સાયલેન્સર વાળી બંદૂકના ભડાકે હત્યા નિપજાવી દેવાના ચકચારી ગુનામાં મહત્વના આરોપી અને માર્ચ ૨૦૧૯થી જેલવાસ ભોગવી રહેલા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની ગુજરાતની ઉપરી અદાલતે આખરે જામીન અરજી મંજૂર કરી દીધી છે. મહત્વનું છે કે, વર્ષ ૨૦૧૯ના…
- નેશનલ
નિયમોના ઉલંઘન બદલ ઝીરોધાના નીતિન કામથને દંડ ફટકારવામાં આવ્યો! જાણો શું છે મામલો
મુંબઈ: નિયમોના ઉલંઘન બદલ ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ ઝીરોધા (Zerodha) સામે પગલા ભરવામાં આવ્યા છે. એક અહેવાલ મીડિયા અહેવાલ મુજબ ઝીરોધા કંપનીના ફાઉંડર નિતિન કામથ (Nithin Kamath) સહીત કંપનીના ઘણા પદાધિકારીઓ પર કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (Ministry of Corporate Affairs) દ્વારા એક્શન…
- નેશનલ
ઉચ્ચ આવક ધરવતો દેશ બનવામાં ભારતને વર્ષો વિતી જશે! વિશ્વ બેંકનો અહેવાલ
નવી દિલ્હી: ભારતના અર્થતંત્રએ દુનિયાના સૌથી મોટા પંચ અર્થતંત્ર(Indian Economy)માં સ્થાન મેળવ્યું છે, કેન્દ્ર સરકારે આગામી વર્ષોમાં ભારતના અર્થતંત્રને ટોચના ત્રણ અર્થતંત્રમાં સ્થાન અપાવવા માટે વચન આપ્યું છે. એવામાં ભારતમાં ઓછી માથાદીઠ આવક (Per capita income) ચિંતાનો વિષય છે. તાજેતરમાં…
- ઇન્ટરનેશનલ
ડેમોક્રેટિક પક્ષે કમલા હેરિસની ઉમેદવારી પર મહોર મારી, ટ્રમ્પને ટક્કર આપશે
વોશિંગ્ટન: આ વર્ષના અંતે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી (US Presidential election) યોજવાની છે, ડેમોક્રેટિક પાર્ટીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ(Kamala Harris)ને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. 5 નવેમ્બરે યોજાનારી અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કમલા…
- ઇન્ટરનેશનલ
USA-Israel: ઈઝરાયલની સુરક્ષા માટે અમેરિકાએ યુદ્ધજહાજ અને ફાઈટર પ્લેન તૈનાત કરશે,
વોશીંગ્ટન: ઈરાનના તેહરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા (Ismail Haniyeh’s Murder) બાદ ઈરાને ઇઝરાયલ (Israel-Iran Tension) પર હુમલો કરવાની ચીમકી ઉચ્ચારી છે, એવામાં મધ્યપૂર્વમાં તણાવ વધી શકે છે. મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વમાં વધારાના ફાઈટર એરક્રાફ્ટ…
- આપણું ગુજરાત
Gujarat માં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, સિઝનનો સરેરાશ 55 ટકા વરસાદ નોંધાયો
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)સતત વરસાદી વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં બે દિવસ અતિભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. જેમાં 29 જિલ્લામાં બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે…