- મનોરંજન
Aishwarya સાથે Divorceની અફવા વચ્ચે Abhishek Bachchanએ કહ્યું એણે મારી જિંદગી બરબાદ કરી…
બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથેના ડિવોર્સની અફવાઓને કારણે લાઈમલાઈટમાં છે. પરંતુ આ બધા વચ્ચે અભિષેક બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેમણે પોતાની જિંદગી કોણે બરબાદ કરી એ…
- સ્પોર્ટસ
Paris Olympic: વિનેશ ફોગાટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, શું થયું વિનેશને?
પેરીસ ઓલમ્પિક 2024 (Paris Olympic 2024) ની મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલ પહેલા વધુ વજન હોવાને કારણે વિનેશ ફોગાટ(Vinesh Phogat)ને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી, જેના કારણે દેશના ખેલ પ્રેમીઓ આઘાતમાં છે. એવામાં વધુ એક ચિંતાજનક સમાચાર મળી…
- સ્પોર્ટસ
‘તમે ભારતનું ગૌરવ છો’ , વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવતા જ પીએમ મોદી થયા એક્ટિવ
કુસ્તીબાજ વિનેશ ફોગાટનું વજન 100 ગ્રામ વધારે હોવાના કારણે તેને પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ-મેડલ સ્પર્ધામાંથી ગેરલાયક ઠરવામાં આવ્યાના થોડા સમય પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર વિનેશ ફોગાટ માટે એક સંદેશ શેર કર્યો હતો. વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવા પર…
- મનોરંજન
Akshay Kumar…તે તો દિલ જીતી લીધું, અભિનેતાનો ભાવ જોઈ ફેન્સ તેના પર વારી ગયા
બોલીવૂડ સ્ટાર અક્ષય કુમાર તેની ફીટનેસ અને શિસ્ત માટ જાણીતો છે. આ સાથે અભિનેતા મિત્રો કે સાથે કામ કરનારાઓની મદદ આવતો હોય છે, પરંતુ આજે તેના ઘર બહારનો એક વીડિયો વાયરલ થયો છે અને તેનો દયાભાવ જોઈને નેટીઝન્સ તેની વાહવાહી…
- નેશનલ
Bangladesh માં હિંસાના પગલે ડુંગળી વેપારીઓની ચિંતા વધી, આ કારણે થઈ શકે છે મોટું નુકશાન
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangladesh)સત્તા પરિવર્તન બાદ હિંસાની સ્થિતિ વણસી રહી છે. બાંગ્લાદેશમાં લોકો મંદિરો અને હિન્દુઓ પર હુમલા કરી રહ્યા છે. આ હિંસા ચાલુ રહેવાથી ડુંગળીના વેપારીઓની ચિંતા વધી ગઈ છે. નાસિકથી ડુંગળીના ઘણા ટ્રકો ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફસાયેલા છે.…
- સ્પોર્ટસ
પિતા બનવા પહેલા જ સસરાજી સાથે ઘર્ષણમાં ઉતર્યો રણવીર સિંહ?, લક્ષ્યને લઇને થયો વિવાદ
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ ઑલિમ્પિકમાં પુરુષ બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનના સમર્થનમાં સામે આવ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં લક્ષ્ય સેનને બ્રોન્ઝ મેડલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. લક્ષ્ય સેનની આ હાર બાદ પૂર્વ બેડમિન્ટન ખેલાડી અને દિપીકા પાદુકોણના પિતા અને રણવીર…
- ઇન્ટરનેશનલ
Bangladesh માં ભારતે દૂતાવાસનો સ્ટાફ ઘટાડયો, કર્મચારીઓને દેશ પરત બોલાવ્યા
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangladesh)ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતે ઢાકામાં પોતાના દૂતાવાસનો સ્ટાફ ઘટાડ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આવા ઘણા કર્મચારીઓને પાછા બોલાવવામાં આવી રહ્યા છે, જેઓ ખૂબ જ મહત્વપૂર્ણ કામમાં રોકાયેલા ન હતા. આ લોકો તેમના પરિવાર સાથે પાછા…
- આપણું ગુજરાત
વૃક્ષારોપણમાં ગુજરાત દેશમાં બીજા ક્રમાંકેઃ રાજ્ય સરકારનો દાવો
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ તા. ૫ જૂન નિમિતે શરૂ કરાયેલું રાષ્ટ્રવ્યાપી એક પેડ મા કે નામ અભિયાન હેઠળ તા. ૬ ઓગસ્ટ ૨૦૨૪ની સ્થિતિએ ગુજરાતે બીજા નંબરે સૌથી વધુ ૭.૧૫ કરોડથી વધુ વૃક્ષારોપણ કર્યું હોવાનો દાવો રાજ્ય…
- સ્પોર્ટસ
Paris Olympic 2024: કરોડો દિલ તૂટી ગયા! આ કારણે વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની આશાઓને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર રેસલર વિનેશ ફોગાટને 2024 પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. તે ફાઇનલમાં પહોંચી હતી, જેને કારણે દેશના લોકોને ગોલ્ડની આશા હતી, પરંતુ હવે તે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે.…
- નેશનલ
Jammu Kashmir માં ચૂંટણીના એંધાણ, 8 ઓગસ્ટે રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચની બેઠક
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)વિધાનસભા ચૂંટણીની જાહેરાત પૂર્વે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ભારતના ચૂંટણી પંચની ટીમ 8 થી 10 ઓગસ્ટ દરમિયાન જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. આ દરમિયાન ચૂંટણી પંચના અધિકારીઓ શ્રીનગરમાં રાજકીય પક્ષોને મળશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર,…