- આપણું ગુજરાત
Gujarat માં કોંગ્રેસની ન્યાય યાત્રાનો મોરબીથી પ્રારંભ, 300 કિલોમીટરનું અંતર કાપશે
મોરબી : ગુજરાતમાં(Gujarat)કોંગ્રેસે મોરબીના દરબારગઢથી ધ્વજવંદન કરીને ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ યાત્રામાં પીડિત પરિવારોજનો, કોંગ્રેસના સૈનિકો, ન્યાયયાત્રીઓ તથા ગુજરાતના નાગરિકો જોડાશે. છેલ્લાં બે વર્ષમાં થયેલી મોરબી બ્રિજ દુર્ઘટનાથી લઈને રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ ન્યાયયાત્રા…
- નેશનલ
બિહારમાં વધુ એક નિર્માણાધીન પુલ ધરાશાયી, પ્રજાના રૂ.5 કરોડ ધોવાયા
પટના: છેલ્લા ઘણા દિવસોથી બિહારમાં પુલ ધરાશાયી (Bridge collapse in Bihar) થવાના સમાચારો સતત મળી રહ્યા છે, જેને કારણે રાજ્ય સરકાર અને બાંધકામ સંબંધિત કંપનીની કામગીરી અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. વરસાદે રાજ્યમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરી દીધો છે. તાજેતરમાં…
- નેશનલ
Breaking News: દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી Manish Sisodia ને 17 મહિના બાદ જામીન મળ્યા
નવી દિલ્હી : દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને(Manish Sisodia) એક્સાઈઝ પોલિસી કેસમાં 17 મહિના જેલમાં વિતાવ્યા બાદ જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથની ખંડપીઠે ત્રણ દિવસ પહેલા…
- સ્પોર્ટસ
Neeraj Chopra: ઈજા છતાં નીરજે સિલ્વર જીત્યો, જાણો સર્જરી કરાવવા અંગે નીરજે શું કહ્યું
પેરિસ ઓલિમ્પિક 2024 9 (Paris Olympics) ના 13માં દિવસે ભારત માટે બે મેડલ આવ્યા, એક બ્રોન્ઝ અને એક સિલ્વર. તમામ ભારતીય ચાહકોને આશા હતી કે ટોક્યોની જેમ જેવલીન થ્રો(Javelin throw) ની ફાઈનલમાં ભાગ લઈ રહેલો નીરજ ચોપરા (Neeraj Chopra) ગોલ્ડ…
- નેશનલ
NEET PG પરીક્ષા યોજાશે કે મોકુફ રહેશે ? આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
નવી દિલ્હી : દેશમાં નીટ-પીજી પરીક્ષાને(NEET PG 2024) મોકૂફ રાખવામાં આવશે કે નહીં તેની સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. જેમાં હાલ નીટ- પીજી પરીક્ષામાં સીટી સ્લિપનો મામલો ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સુધી પહોંચ્યો છે.સુપ્રીમ કોર્ટ શુક્રવારે 11 ઓગસ્ટે યોજાનારી નેશનલ…
- નેશનલ
Weather Today: ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ, આજે દેશમાં હેવું રહેશે હવામાન?
નવી દિલ્હી: દેશના ઘણા ભાગોમાં આજે પણ ભારે વરસાદ પડવાની શકયતા (Weather India) છે, હવામાન વિભાગ(India Meteorological Department)ના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત, તમિલનાડુ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી,…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
Paris Olympic :રાહુલ ગાંધીએ નીરજ ચોપરાને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હી : નીરજ ચોપરાએ(Neeraj Chopra)પેરિસ ઓલિમ્પિક્સ 2024માં(Paris Olympic)સિલ્વર મેડલ જીત્યો છે. ગુરુવારે રાત્રે રમાયેલી ભાલા ફેંકની ફાઇનલમાં નીરજ બીજા ક્રમે રહ્યો હતો. નીરજે ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે તેમની પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા હતી .…
- સ્પોર્ટસ
નીરજ એક જ થ્રોમાં જીત્યો સિલ્વર, પાકિસ્તાનના નદીમે એક જ થ્રોમાં બધાને ઠંડા પાડી દીધા
પૅરિસ: ઑલિમ્પિક્સમાં ગુરુવારે મધરાત બાદ યોજાયેલી ભાલાફેંકની ફાઈનલમાં ભારતનો નીરજ ચોપડા ગોલ્ડ મેડલ ડિફેન્ડ કરવામાં નિષ્ફ્ળ ગયો હતો, પરંતુ તેણે એક જ વાર ભાલો સફળતાપૂર્વક ફેંકીને સિલ્વર મેડલ પર કબજો કરી લીધો હતો. તેણે એ સફળ પ્રયાસમાં ભાલો 89.45 મીટર…
- સ્પોર્ટસ
જય હો: ઓલિમ્પિકમાં ભારત પહેલો સિલ્વર મેડલ જીત્યું, નીરજ ચોપરાને મળ્યો શ્રેય
પેરિસ: અહીં રમાઇ રહેલી ઓલિમ્પિકમાં ભારત હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યા પછી ભાલાફેંક (Neeraj Chopra in Men’s Javelin Throw)માં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતાડીને રેકોર્ડ કર્યો છે. ફ્રાન્સમાં રમાઇ રહેલી ઓલિમ્પિકમાં ભારત પહેલી વખત સિલ્વર મેડલ જીત્યું છે. નીરજ ચોપરા બીજા…
- સ્પોર્ટસ
કરોડોની માલિક છે Vinesh Phogat, જાણો કેટલી છે કુલ નેટવર્થ…
ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) વધારે વજનને કારણે પેરિસ ઓલમ્પિક-2024માંથી ડિસક્વોલિફાય થઈ ગઈ છે અને એને કારણે દેશભરના લોકો હતાશ, નિરાશ થઈ ગયા છે. જોકે, લોકો વિનેશ માટે સિલ્વર મેડલની માંગ કરી રહ્યા છે. વિનેશ ભારતની એક દિગ્ગજ…