- નેશનલ
ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે Champai Soren એ આપ્યો આ જવાબ
નવી દિલ્હી : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન(Champai Soren)દિલ્હી પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ ચંપાઈ સોરેન એકલા જ દિલ્હી આવ્યા છે. ભાજપમાં જોડાવાની અટકળોને લઈને પણ તેમનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું, હું અહીં મારા અંગત કામ માટે આવ્યો…
Mumbai માં વક્ફ બોર્ડ બિલની બેઠકમાં હંગામો, ઉદ્ધવ જૂથથી નારાજ મુસ્લિમ નેતાઓએ પૂછ્યા અનેક સવાલ
Mumbai: કેન્દ્ર સરકારે વકફ એક્ટમાં(Waqf Amendment Bill 2024)સંશોધન સંબંધિત બિલને જેપીસીને મોકલી દીધું છે. જ્યારે સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. આ બિલને ગેરબંધારણીય કહેવામાં આવ્યું હતું. પરંતુ ગૃહમાં ચર્ચા…
- આપણું ગુજરાત
અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની ગોળી મારી હત્યા
અમદાવાદઃ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના બની છે. નોર્થ કેરોલિનામાં વસતા મૈનાક પટેલની એક સગીરે તેના સ્ટોર્સને લૂંટતી વખતે ગોળી મારીને હત્યા કરી હતી. મૈનાક પટેલ 2,580 એરપોર્ટ રોડ પર ટોબેકો હાઉસનો માલિક હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે,…
કોલકાતામાં ડોકટર કેસના આરોપીનો CBI સાયકો ટેસ્ટ કરશે, ડોક્ટરોએ પીએમ મોદી પાસે મદદ માંગી
કોલકાતા : કોલકાતામાં એક મહિલા ડૉક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતાથી ડૉક્ટરોમાં આક્રોશમાં છે. તેમજ IMAની અપીલ પર દેશભરના ડૉક્ટરો 24 કલાકની દેશવ્યાપી હડતાળ પર છે. ત્યારે CBI એ આરોપીનો ‘સાયકો ટેસ્ટ’ કરવાનો નિર્ણય કર્યો છે. જયારે ડોક્ટરોએ આ મુદ્દે પીએમ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા ફરી મન મૂકીને વરસશે, આ તારીખથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ (Rain in Gujarat) લીધો છે, કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે…
- મનોરંજન
વેવાણ Shaila Merchantએ કર્યું કંઈક એવું કે જોઈને Nita Ambani તો…
નીતા અંબાણી (Nita Ambani)એ હાલમાં જ નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani)ના લગ્ન કરીને નાની વહુ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ને ઘરે લઈ આવ્યા. પરંતુ રાધિકાની મમ્મી અને નીતા અંબાણીના નવા નવા વેવાણ શૈલા મર્ચન્ટ (Shaila Merchant)એ કંઈક એવું કર્યું હતું…
- મનોરંજન
આ શખ્સને કારણે Aishwarya Rai-Bachchanએ છોડ્યો Jalsa Bunglow?
ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના વિખવાદનો અંત આવતો નથી દેખાઈ રહ્યો. કહેવાઈ તો એવું પણ રહ્યું છે કે અભિષેક અને ઐશ્વર્યા ડિવોર્સ લેવા જઈ રહ્યા છે, પણ શું તમને ખબર છે કે કોના કારણે ઐશ્વર્યાએ દીકરી…
- નેશનલ
‘છોકરીઓ, ભારત નહીં આવો…’, કોલકાતા બળાત્કાર કેસ પર ઇન્ફ્લુએન્સરની પોસ્ટે હોબાળો મચાવ્યો
કોલકાતાની સરકારી હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને ક્રૂરતાની ઘટના બાદ દરેક લોકો આ મામલાને પોતાની રીતે જોઈ રહ્યા છે. આ સરકારી હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર સાથે બનેલી ક્રૂર ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે અને ચારે બાજુથી અવાજો ઉઠવા લાગ્યા છે.…
- નેશનલ
નવું રોકાણ કરતા પહેલા શું તમારે લોનની સંપૂર્ણ ચુકવણી કરવી જોઈએ?
આજે, કારકિર્દીની શરૂઆત કરતા મોટાભાગના યુવાનોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શું તેઓએ પહેલાથી ચાલી રહેલી લોનની ચુકવણી કર્યા પછી રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ કે પછી બંને એકસાથે કરવા જોઈએ. જો કે, મોટાભાગના લોકો રોકાણ કરતા પહેલા લોન…
- મનોરંજન
બમ્પર ઓપનિંગ મેળવી Stree 2એ બનાવ્યો નવો રેકોર્ડ, કલ્કીને 2898 એડીને પણ આપી માત
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી-2 એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. લોકોને સ્ત્રીનો આતંક એટલો પસંદ આવી રહ્યો છે કે કમાણીના મામલે સ્ત્રી-2 ફિલ્મ છેલ્લા બે વર્ષની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. આ…