- આપણું ગુજરાત
દુબઈથી મુંદ્રા ખાતર મંગાવનારા હરિયાણાના વેપારી સાથે 60.75 લાખની ઠગાઈ
ભુજ: કચ્છના મુંદ્રાના અદાણી બંદર પર દુબઈથી યુરિયા ખાતર મંગાવનારા હરિયાણાના વેપારી સાથે ૬૦.૭પ લાખની ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવતાં ચકચાર પ્રસરી છે. ઠગાઇનો ભોગ બનનારા વેપારીએ દુબઈથી મુંદ્રા બંદર મંગાવેલા ટેકનીકલ ગ્રેડ યુરિયાને કસ્ટમ કલીયરન્સ કરાવવાના નામે ચાર…
- નેશનલ
સરકારમાં જ વિરોધના સુર : UPSCમાં લેટરસ એન્ટ્રી મુદ્દે ચિરાગ પાસવાને કહ્યુ અમે નથી સહમત!
નવી દિલ્હી: સરકારી પોસ્ટ પર ‘લેટરલ એન્ટ્રી’ને લઈને દેશમાં રાજકીય તાપમાન ઊંચુ છે. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ આ સિસ્ટમ પર સવાલો ઉઠાવ્યા છે. દરમિયાન, કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના…
- આપણું ગુજરાત
રક્ષાબંધનના પર્વે રાજકોટ જેલ ખાતે સર્જાયા ભાવુક દ્રશ્યો : સાગઠિયાની ચિઠ્ઠીએ સર્જ્યો વિવાદ
રાજકોટ: આજે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંધ કેદીઓને તેમની બહેનોને રાખડી બાંધવામાં આવી હતી. આ સમયે રાજકોટના ટીઆરપી ગેમઝોનના આરોપીઓને બહેનોએ રાખડી બાંધી હતી. ભાઈને રાખડી બાંધવા બહેનો વહેલી સવારથી જ પહોંચી ગઈ…
- મનોરંજન
શ્રીદેવી મારી પ્રેરણામૂર્તિ છે, સ્વર્ગસ્થ પત્નીનો આભાર માનતી ભાવનાત્મક પોસ્ટ શsર કરી બોની કપૂરે
પીઢ ફિલ્મ નિર્માતા બોની કપૂર શ્રીદેવી માટે હંમેશા પ્રેમાળ પતિ રહ્યા છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. જાણીતા પીઢ નિર્માતા બોની કપૂર તાજેતરમાં તેમના સ્વાસ્થ્ય અને દેખાવ વિશે ખૂબ જ ગંભીર છે. તાજેતરમાં તેમણે પોતાનો એક અદભૂત…
- નેશનલ
ભારત શાંતિ સ્થાપવા યુક્રેનની મદદ નહીં કરે!વડા પ્રધાન મોદીની મુલાકાત પહેલા અહેવાલમાં દાવો
નવી દિલ્હી: આ અઠવાડિયે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુદ્ધગ્રસ્ત યુક્રેનની મુલાકાતે (PM Modi Ukraine visit)જવાના છે. એ પહેલા એવી ચર્ચાઓ વહેતી થઇ હતી કે ભારત રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરી કરી શકે છે. એવામાં આજે અધિકારીઓએ…
- આપણું ગુજરાત
ગેનીબેનનું નિવેદન “ગાયોના કતલખાના પાસેથી કોંગ્રેસે ચૂંટણી ફંડ લીધું હોય તો….
પાટણ: બનાસકાંઠાથી સાંસદ બનેલા ગેનીબેન ઠાકોર દિલ્હીથી સંસદનું સત્ર પૂરું કરીને હવે વતન પરત ફર્યા છે. લાખણીમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપતા તેમણે ભાજપમાં ગયેલા નેતાઓને કોંગ્રેસમાં પરત ફરવાનું નિયમંત્ર આપ્યું હતું. આ સાથે જ તેમણે કતલખાના પાસેથી કોણે કેટલું…
- નેશનલ
આ હત્યારણ પત્નીએ જે વાર્તા ઘડી તે સાંભળી બિહારનીપોલીસ પણ ઝગડી પડી, પણ પછી ફૂટ્યો ભાંડો
પટના: બિહારમાં હત્યાની એક સનસનીખેજ ઘટના જાણવા મળી છે, જે થ્રિલર ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર આપી શકે એમ છે. પત્નીએ નેપાળમાં પ્રેમી સાથે મળીને પતિની હત્યાને અંજામ આપ્યો હતો, એટલું જ નહીં લાશને પરત બિહાર લઇ આવીને અકસ્માતમાં પતિના મોતનું…
- આપણું ગુજરાત
ગુજરાતની તમામ સ્કૂલોમાં નવી ગાઈડ લાઈન ના આવે ત્યા સુધી પ્રવાસ બંધ
અમદાવાદઃ ગયા વર્ષના જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં સ્કૂલ પિકનિકે ગયેલા બાર બાળક અને બે શિક્ષક ઘરે પાછા ફર્યા ન હતા. વડોદરાના હરણી તળાવમાં બોટ ઉલટી પડી જતા આ બાળકોના મોત નિપજ્યા હતા. ત્યારબાદ સ્કૂલ પિકનિક કે ફરવાના સ્થળોએ બાળકો અને પર્યટકો…
- નેશનલ
‘મમતા બેનર્જીને પણ ઇન્દિરાની જેમ….’ સોશિયલ મીડિયા પર પોસ્ટ, પોલીસે વિદ્યાર્થીની કરી ધરપકડ
કોલકાતાની આરજી કાર મેડીકલ કોલેજમાં મહિલા ડોકટર સાથે બળાત્કાર અને હત્યા (Kolkata rape and murder case) બાદ દેશભરમાં વિવિધ સંગઠનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં કેટલીક જગ્યાએ થઇ રહેલા વિરોધ પ્રદર્શનોએ હિંસકરૂપ ધારણ કર્યું છે. એવામાં કોલકાતાના એક…