- નેશનલ
દેશનું ભાવિ આવું? : બિહારમાં શિક્ષિકાએ ચોરી કરતા અટકાવ્યા તો વિદ્યાર્થીઓએ…
પટના: ભૂતકાળમાં બિહારની શાળા-કોલેજોમાં (Bihar Education)પરીક્ષા દરમિયાન ખુલ્લે આમ ગેરરીતિ થતી હોવાનના વિડીયો વાયરલ થયા હતા. એવામાં બિહારના આરા(Arrah)માં એક શિક્ષિકા વિદ્યાર્થીનીઓની ગુંડાગર્દીનો ભોગ બન્યા હતા. વીર કુંવર સિંહ યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ(PG) સેમેસ્ટર-3ની પરીક્ષા દમિયાન એક શિક્ષિકાએ વિદ્યાર્થીનીઓને ચોરી કરતા…
- નેશનલ
Stock Market: મ્યુચ્યુઅલ ફંડ થી વધારે વળતર આપી શકે છે NIFTY BeES,જાણો કેવી રીતે કરશો રોકાણ
મુંબઇ : ભારતીય શેરબજારમાં હજારો કંપની લિસ્ટેડ છે.આ સ્થિતિમાં તમામ કંપનીઓના શેર ખરીદવા મુશ્કેલ છે. ત્યારે મોટાભાગના લોકો નિફ્ટીની ટોચની 50 અને 100 કંપનીઓમાં નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે. પરંતુ, બજારની 50 મોટી કંપનીઓના શેર ખરીદવા માટે પણ ઘણા…
- સ્પોર્ટસ
સિનરે ગર્લફ્રેન્ડના એક્સ-બોયફ્રેન્ડની ટિપ્પણી પછી ટાઈટલ જીતી દેખાડ્યું
ન્યૂ યોર્ક: ઇટલીનો વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી યાનિક સિનર રવિવારે પહેલી જ વખત યુએસ ઓપનનો તાજ જીત્યા બાદ પરિવારના સભ્યો તેમ જ કોચને મળ્યા પછી રશિયન ગર્લફ્રેન્ડ પાસે પહોંચી ગયો હતો અને તેની સાથે ઐતિહાસિક જીત સેલિબ્રેટ કરી હતી. સિનરની…
- મનોરંજન
કંગના રનૌતે કરોડોની ખોટ ખાઈને વેચ્યો મુંબઈનો બંગલો! BMCનું બુલડોઝર અહીં જ ચાલ્યું હતું
મુંબઈ: કંગના રનૌત(Kangana Ranaut)ની ‘ઇમરજન્સી’ ફિલ્મને સેન્સર બોર્ડે કટ્સ સાથે રિલીઝ કરવાની મજુરી આપી દીધી છે, ફિલ્મ રિલીઝ માટે નવી તારીખની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. કંગના હાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે, એવામાં અહેવાલ છે કે કંગનાએ મુંબઈના પાલી…
- તરોતાઝા
પીડા પર કાબૂ મેળવવા માટે ફિઝિયોથેરાપી પર વધતો લોકોનો વિશ્વાસ
સારવાર – રેખા દેશરાજ દર્દ કે પીડાને આપણે જોઇ શકતા નથી કે નથી સૂંઘી શકતા કે ન તો ચાખી શકતા. કદાચ સતત આપણે અનુભવી પણ નથી શકતા. તેમ છતાં પીડાને તબીબી ભાષામાં એક ઇન્દ્રિય માનવામાં આવી છે. જી હાં પીડા…
- નેશનલ
બિહારના સીએમ Nitish Kumar નો ચમત્કારિક બચાવ, કાફલા પર પડ્યો વેલકમ ગેટ
પટના : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો(Nitish Kumar)ચમત્કારિક રીતે બચાવ થયો છે. જેમાં મળતી માહિતી મુજબ સોમવારે સીએમ નીતિશ કુમાર બારહના અને મોકામા સ્થળે પહોંચ્યા હતા. તેમણે બારહના બેલછી બ્લોકમાં ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. તેની બાદ મુખ્યમંત્રીનો કાફલો બ્લોક…
- એકસ્ટ્રા અફેર
પ્રેગ્નન્સીમાં સોડાવાળા ડ્રિંક બાળક માટે બની શકે છે હાનિકારક
વિશેષ – નિધિ ભટ્ટ ગર્ભવતી મહિલાઓ જે પણ ખોરાક આરોગે એની સીધી અસર ગર્ભમાં રહેલા બાળક પર થાય છે એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. આ જ કારણ છે કે મહિલાઓએે કોઈપણ ખોરાક ખાતા પહેલા ખાસ ધ્યાન રાખવું જોઈએ.…
- આપણું ગુજરાત
Rajkot માં રોગચાળો વકરતા તાવથી બેના મોત, ડેન્ગ્યુના 21 કેસ નોંધાયા
રાજકોટ : ગુજરાતના રાજકોટમાં(Rajkot)રોગચાળો વકર્યો છે. જેમાં ડેન્ગ્યુના 21 કેસ નોંધાયા છે. તેમજ મેલેરિયા અને ચિકન ગુનિયાના ચાર-ચાર કેસ નોંધાયા છે. તાવ, શરદી અને ઉધરસના 1600 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય કેસમોમા વધારો થતા દવાખાનાઓમાં દર્દીઓની લાઈનો લાગી છે. ત્યારે વરસાદ…