- મનોરંજન
ફ્લોપ ફિલ્મનો ઓળિયોઘોળિયો દર્શકો પર, એમ?
ક્લેપ એન્ડ કટ..! – સિદ્ધાર્થ છાયા કોઇપણ ભાષાની ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલે, દોડે, ભાંખોડિયા ભરે કે સાવ ઊભી જ રહી જાય તે તમામ ઘટના માટે અલગ અલગ કારણ હોય છે, પરંતુ જ્યારે ફિલ્મમાં કોઈ ત્રુટિ હોય ને તે ન…
- મનોરંજન
તુમ મુજે યૂં ભુલા ના પાઓગે’
રાજ કપૂરની મ્યુઝિક ટીમના હોનહાર સર્જક હસરત જયપુરીનું યોગદાન જેટલું માતબર છે એટલી પ્રશંસાના હકદાર એ નથી બની શક્યા હસરત જયપુરી અને પહેલા જ સુપરહિટ સોન્ગમાં નિમ્મી ફ્લૅશ બૅક – હેન્રી શાસ્ત્રી હિન્દી ફિલ્મ સંગીતના ગોલ્ડન પિરિયડની વાત નીકળે ત્યારે…
ચામાં ડૂબેલી બિસ્કિટ ને સાથ ન આપે એ સાથી…. બંને નકામાં !
સાત્વિકમ્ શિવમ્ – અરવિંદ વેકરિયા સનતે મિત્ર ભાવે મદદ કરી- શોમાં સરસ ગોઠવાય ગયો. એનું કમિટમેન્ટ પૂરું થયા પછી મારે ફરી એના રિપ્લેસમેન્ટની શોધ આદરવી પડશે, પણ ખરાં સમયે એણે સાથ આપ્યો અને નાટક સંભાળી લીધું. બાકી,ચામાં ડૂબેલી બિસ્કિટ અને…
- સ્પોર્ટસ
IPL 2025: ગુજરાતનું આ ગ્રુપ ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીમાં મોટો હિસ્સો ખરીદી શકે છે
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025(IPL)માં મોટા ફેરફારો જોવા મળી શકે છે, આવતી સિઝન પહેલા મેગા ઓકશન યોજવાનું છે. એવામાં અહેવાલ મુજબ અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રૂપે (Torrent Group) IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ(Gujarat Titans)માં મોટો હિસ્સો ખરીદવા માટે CVC કેપિટલ પાર્ટનર્સ સાથે…
- આપણું ગુજરાત
“ઘાટ કરતા ઘડામણ મોંધુ ” Ahmedabad માં 42 કરોડમાં બનાવેલો હાટકેશ્વર બ્રિજ 52 કરોડમાં તોડી પડાશે
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં ઘાટ કરતા ઘડામણ મોંધુ કહેવતને ચરિતાર્થ કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લોકોના સરળ પરિવહન માટે પૂર્વ વિસ્તારમાં બનવવામાં આવેલા હાટકેશ્વર બ્રિજને નબળા બાંધકામને લીધે સાત જ વર્ષમાં તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અચરજ…
- આપણું ગુજરાત
Gujarat માં આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં હળવા વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સાત દિવસ ભારે વરસાદની સંભાવના ઓછી છે. જેમાં આજે રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાં થવાની આગાહી છે. જેમાં પોરબંદર, જામનગર, દાહોદ, સુરત સહિત આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગ…
- આપણું ગુજરાત
સરખેજથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ: માફિયાઓએ પોલીસને ચકરાવે ચડાવવા અપનાવ્યો નવો કીમિયો
અમદાવાદ: ગુજરાત જાણે ડ્રગ્સની હેરાફેરી માટે સૌથી વધુ સોફ્ટ કોર્નર બની ગયું છે ત્યારે તાજેતરમાં છ દિવસ પહેલા જ અમદાવાદમાંથી 200 કિલોનો ગાંજો ઝડપાયો હતો ત્યારે ફરી એકવખત અમદાવાદના સરખેજ નજીકથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અંદાજે એક કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ…
- નેશનલ
ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઈટ ફરી શરૂ થઇ શકે છે! નાગરિક ઉડ્ડયન પ્રધાને આપી માહિતી
નવી દિલ્હી: બોર્ડર પર સતત સંઘર્ષમાં રહેતા ભારત અને ચીન વચ્ચે રાજદ્વારીય સંબંધો પણ છેલ્લા ઘણા સમયથી સારા રહ્યા નથી, પરંતુ ભારત અને ચીન વચ્ચે વેપાર સતત વૃદ્ધિ કરી રહ્યો છે. એવામાં ભારત અને ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ (India-China Flight)…
- આપણું ગુજરાત
પવન ઊર્જાની ઉત્પાદન ક્ષમતામાં ગુજરાતનો દેશમાં ડંકો
ગાંધીનગર: ગુજરાત પવન ઊર્જા ઉત્પાદનમાં સમગ્ર દેશમાં નંબર વન રાજ્ય બન્યું છે. પવન ઊર્જા ક્ષેત્રે સમગ્ર દેશમાં તા. ૩૧ જુલાઈ-૨૦૨૪ની સ્થિતિએ ૪૭,૦૭૫.૪૩ મે.વો.ની ક્ષમતા ધરાવતા વિન્ડ પાવર પ્રોજેક્ટો સ્થાપવામાં આવ્યા છે. જેમાં ગુજરાત ૧૨,૧૩૨.૭૮ મે.વો.થી વધુ ક્ષમતા સાથે દેશમાં અગ્રેસર-પ્રથમ…