- નેશનલ
કોલકાતાના ડૉક્ટરો ફરજ પર પરત ફરશે, પરંતુ આદોલન ચાલુ રહેશે, આ સેવાઓ ઠપ્પ રહેશે
Kolkata: આરજી કાર કોલેજમાં રેસીડેન્ટ ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના (Kolkata rape and murder case) બાદ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. દેશભરના ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતાં, દેશના અન્ય ભાગોમાં ડોક્ટર્સ ફરજ પર પરત ફર્યા છે. ત્યારે કોલકાતાના ડોક્ટર્સ…
- સ્પોર્ટસ
બાંગ્લાદેશની ધબડકા સાથે શરૂઆત, 26 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી
ચેન્નઈ: બાંગ્લાદેશની ટીમે અહીં પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસે ભારતને 400 રન સુધી નહોતું પહોંચવા દીધું અને 376 રનના સ્કોર પર ઑલઆઉટ કરી દીધું હતું. જોકે ત્યારબાદ ખુદ બાંગ્લાદેશે લંચના બ્રેક સુધીમાં ફક્ત 26 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશની…
- Uncategorized
IND vs BAN 1st Test: આવી રહી ભારતની પ્રથમ ઇનિંગ, અશ્વિને દીલ જીત્યા, જાડેજા સદીથી ચુક્યો
ચેન્નઈ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ (IND vs BAN 1St test)ગઈ કાલે ગુરુવારથી ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં શરૂ થઈ હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી, પરંતુ 144…
- નેશનલ
ખાખી પર લાગ્યો દાગ! ઓડીશામાં પોલીસકર્મીઓએ આર્મી ઓફિસરની મંગેતરની જાતીય સતામણી કરી માર માર્યો
ભુવનેશ્વર: ઓડીશામાં ખાખી વર્દીને દાગ લાગે એવી ઘટના બની બની છે. ભુવનેશ્વર પોલીસે (Odisha Police) કથિત રીતે આર્મી કેપ્ટનની મંગેતર પર 15 સપ્ટેમ્બરના રોજ હુમલો કર્યો હતો અને તેની અયોગ્ય રીતે ધરપકડ કરી હતી. પીડિતાએ ગુરુવારે જણાવ્યું હતું કે પોલીસ…
- આપણું ગુજરાત
ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર, સિનિયર ક્લાર્કની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર
ગાંધીનગરઃ ગૌણ સેવા પસંદગી મંડળ (Gaunseva pasandagi mandal) ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્કની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગૃપ એ તથા ગૃપ બીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કેટેગરી વાઈઝ ભરવાની થતી જગ્યામાં સાત ગણા ઉમેદવારો લાયક…
- નેશનલ
Haryana Gang War: રોહતકમાં બે ગેંગના શખ્સો વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર, ત્રણના મોત
રોહતક: હરિયાણામાં એક તરફ ચૂંટણીનો માહોલ છે ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઉભા થાય એવી ઘટના બની છે, રોહતકમાં બે ગેંગ વચ્ચે ગોળીબાર થયો હતો. અહેવાલ મુજબ રાહુલ બાબા ગેંગ અને પલોત્રા ગેંગ વચ્ચે ગેંગ વોર…
- આપણું ગુજરાત
ડાકોરના શનિદેવના મંદિરમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ મૂર્તિ ખંડિત કરી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસોથી શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સુરત, વડોદરા, ભરૂચ અને કચ્છ બાદ હવે ખેડાના યાત્રાધામ ડાકોરમાં અસામાજિક તત્ત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. ડાકોરના પુલ્હા આશ્રમ સામે આવેલા શનિદેવ મંદિરમાં અસામાજિક તત્વોએ શનિદેવની મૂર્તિને…
- નેશનલ
‘કોંગ્રેસનો હાથ દેશ વિરોધીઓ સાથે…’ ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ અને JKNCપર પ્રહાર કર્યા
નવી દિલ્હી: ગઈ કાલે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી (Jammu and Kashmir Election) માટે પહેલા ચરણનું મતદાન યોજાયું હતું, હજુ બે તબક્કાનું મતદાન બાકી છે. ભારત ઉપરાંત જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પાકિસ્તાન (Pakistan) માટે પણ મોટો મુદ્દો છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન…
- ઇન્ટરનેશનલ
‘ઇઝરાયલ પેલેસ્ટાઇન પર ગેરકાયદે કબજો છોડે’ યુનાઈટેડ નેશન્સે ઠરાવ પસાર કર્યો
ન્યુયોર્ક: યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી(UNGA)એ બુધવારે એક મહત્વના ઠરાવને સ્વીકૃતિ આપી હતી. UNGAએ ઇઝરાયલને પેલેસ્ટિનિયન પ્રદેશો પરના તેના ગેરકાયદેસર કબજાને એક વર્ષની અંદર સમાપ્ત કરવા માટે આહવાન કરતો ઠરાવ અપનાવ્યો છે. પેલેસ્ટાઇનને આ ઠરાવને “ઐતિહાસિક” ગણાવ્યો છે. બુધવારે UNGAમાં 124-14…