- ઉત્સવ
તમારી પાસે કોઈ ડ્રોનવાળાનો નંબર છે ?
હોય તો અમારા રાજુ રદ્દીને આપજો, કારણ કે… વ્યંગ -ભરત વૈષ્ણવ ‘ગિરધરભાઇ, કોઇ ડ્રોનવાળા સાથે તમારે ઓળખાણ ખરી?’ હું જાણે રોજ ડ્રોનમાં ઘરેથી ‘બખડજંતર’ ચેનલની ઓફિસ અને ઓફિસથી ઘરે સાત ચાલીસની લોકલ ટ્રેનની માફક અપ-ડાઉન કરતો હોઉં તેમ રાજુ રદીએ…
- ઉત્સવ
સામ્યવાદીઓ હવે શું કરશે?
રામમંદિર જઈ દર્શન કરશે કે પોતાનો દંભ ચાલુ રાખશે? ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ આજકાલ સામ્યવાદીઓ ભારે દ્વિધામાં છે. અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરના દર્શને જવું કે નહીં?! આમ તો સામ્યવાદીઓ પોતાની જાતને નાસ્તિક ગણાવે છે, પરંતુ રાજકીય લાભ મળે તો કદાચ…
- ઉત્સવ
આ વિધિના ખેલ કે ઈગો?
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે આજે પ્રિયંકા ત્રિવેદીના આનંદનો પાર ન હતો. એક બાહોશ અને યુવાન સોલીસીટર તરીકે એણે મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.મુંબઈ હાઈકોર્ટમાં પ્રિયંકા એક સિનિયરવકીલ સામે એકકોમ્પલીકેટેડ કેસ જીતી શકી હતી. કોફી હાઉસમાં પોતાના આસિસ્ટન્ટ મનોજ…
- ઉત્સવ
જ્ઞાનની ભેટ પર પ્રતિબંધ શેનો?!
‘અમને જે બૌદ્ધ જ્ઞાન મળ્યું છે તે નાલંદામાંથી આવ્યું છે..’ આ શબ્દો છે તિબેટના ધર્મગુરુ દલાઈ લામાના… એક સમયે વિશ્ર્વનું સૌથી મોટું વિશ્ર્વવિદ્યાલય હતું નાલંદા… કોરિયા, જાપાન, ચીન, તિબેટ, ઈન્ડોનેશિયા, ઈરાન, ગ્રીસ, મંગોલિયા સહિત અન્ય ઘણા દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે…
- ઉત્સવ
સાગરપેટા – કૂપમંડૂકો – તટસ્થો – તકવાદી નિરીક્ષકો
આજે આટલું જ -શોભિત દેસાઈ (૨) ઘણી વખત ઘણાંને લાગે છે કે પાકિસ્તાન નાપાકિસ્તાન છે, મને સુધ્ધાં. પણ ફૈઝ એહમદ ફૈઝની કોઈ નઝમ મનના મેદાનમાં રમવા આવે કે જિંદગીના શ્ર્વાસ રોકી નાખતી ગભરામણ પાકિસ્તાનના કોઈ મીડિયા પ્લેટફોર્મ કે ન્યૂઝ ચેનલથી…
- ઉત્સવ
૨૦૨૪: ગ્લોબલ પડકારો વચ્ચે કેવો હશે આપણા અર્થતંત્રનો વિકાસ ?
વર્તમાન સમયમાં ગ્લોબલ સ્તરે અનેક પડકાર ખરાં, પરંતુ આ બધાં વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત વિકાસલક્ષી દિશામાં આગળ વધી રહ્યું છે. ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા આમ તો હાલ દેશભરમાં સૌથી વધુ ચર્ચા ૨૨ જાન્યુઆરીની ચાલી રહી છે એ તો ખુદ ભગવાન…
- ઉત્સવ
ભારતનાં જંગલો ને પહાડોમાં રચાતા નિસર્ગનાં અવિસ્મરણીય દ્રશ્યો – ક્ધિનોર
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી હિમાચલપ્રદેશનો કિન્નોર પ્રદેશ કુદરતનો ખૂબ લાડકો છે, અહીં કુદરતની ન્યારી લીલા રોજબરોજ દેખાય છે. રીકંગ પીઓ પાસે સાંગલા વેલીમાં હિમાલયનાં ઉન્નત શિખરો પરથી પૂર્ણિમાનો ચંદ્ર એ રીતે ખીલ્યો જાણે સ્વયં શિવ મસ્તકે પૂર્ણ ચંદ્રને ધારણ કરીને…
- ઉત્સવ
ઝુકરબર્ગ શું કરી રહ્યો છે એનું એને ભાન છે, આપણને છે?
આ માણસ-નામે માર્ક ઝુકરબર્ગ ધારે તો કોઈ જ ઈશારા વિના નાનકડા અમથા ફેરફારથી પણ કરોડો જિંદગીને ખાસ્સી હદે ડહોળી શકે એમ છે. ઝુકરબર્ગ પાસે જેટલો પાવર અત્યારે છે એટલો ઇતિહાસમાં કોઈ પણ મનુષ્ય પાસે હતો નહીં. સિકંદર કે નેપોલિયન કે…
- ઉત્સવ
સેમિક્ધડક્ટર દિલ મૈં હો તુમ, સાંસો મેં તુમ…
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ગુજરાત વાયબ્રન્ટ સમિટ ૨૦૨૪માં સૌથી વધારે જેના પર ફોક્સ હતું એ હતા સેમિક્ધડક્ટર…ગુજરાતના આગણે કમ્પ્યુટરથી લઈને મોબાઈલ સુધીની ચીપ બનાવતી કંપનીઓને આવકારવા માટે સરકાર તરફથી પણ ઘણા પ્રયાસો થયા છે. હવે એ વાત નક્કી છે કે,…
- ઉત્સવ
રામ નામે પથ્થર તર્યા હવે રામ નામે બ્રાન્ડસ તરશે!
આ પ્રત્યક્ષ જોવાનો અવસર આવી ગયો છે..! . બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી આવતીકાલનો દિવસ ઇતિહાસ રચશે અને તેની નોંધ હજારો વર્ષો સુધી લેવાશે. કહી શકાય કે આવતી કાલનો દિવસ અમર થઇ જશે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે આ…