- ઉત્સવ

દેશમાં આ બધું ચાલ્યા કરે…
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ જુઓ, આપણે ત્યાં થોડી ઘણી ગુંડાગીરી તો થયે જ રાખશે. હવે આપણે એવું સ્વીકારીને ચલાવી લેવું જોઈએ જે પ્રોફેશનલ ચોર છે, એ ચોરી કરશે. ભ્રષ્ટાચાર કર્યા વગર જેમને ચાલતું નથી તેઓ લાંચ લીધા વગર…
- ઉત્સવ

આપણને હિંસક ફિલ્મો જોવાની કેમ ગમે છે?
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી તાજેતરમાં રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ને અત્યાર સુધીની સૌથી હિંસક ફિલ્મ ગણાવાઈ રહી છે. જો કે, તેની વિચાર વગરની હિંસાને જોઈને ચાહકો નારાજ પણ થઇ ગયા છે અને ત્યાં સુધી બોલ્યા કે આના કરતાં તો…
- ઉત્સવ

તમામ યુનિવર્સિટી સર્વર ડાઉન રહે અને વિદ્યાર્થીઓએ જેટલા માર્કની પરીક્ષા હોય તેના કરતાં વધારે માર્ક મળતા રહે તેવી ભગવાનને પ્રાર્થના!!!
વ્યંગ -બી. એચ. વૈષ્ણવ યુનિવર્સિટી.,યુનિવર્સિટી એટલે વિશ્ર્વ વિદ્યાપીઠ. એક સમયે યુનિવર્સિટી એટલે મેધાવી, ઇન્ટેલેકચ્યુઅલ, સ્કોલર એટલે રચનાત્મક ખોપડી, વિદ્વાન,અભ્યાસુ ( હાલમાં અભ્યાસુ એટલે ગાઇડ થકી ,વડે અને ગાઇડલેખન માટે જીવતો પગારજીવી એટલે પ્રોફેસર કે વ્યાખ્યાતા એવી વ્યાખ્યાથી પદ વ્યાખ્યાયિત થયેલું…
- ઉત્સવ

સ્ટ્રીમિંગ ટેક્નોલોજી: દેખને વાલોને ક્યાં નહિ દેખા હોગા
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ માર્કેટ હોય કે મેન્યુફેક્ચરિંગ યુનિટ, સરઘસ હોય કે સ્ટાર્ટઅપ અને ફ્લેટનું સેમ્પલ હાઉસ હોય કે કોઈ ફંકશન વીડિયો સ્ટ્રીમિંગ ઇસ એવરીવેર. સ્ટેટસથી લઈને યુટ્યુબના શોર્ટ સુધી વીડિયો ક્લિપિંગ્સની અનોખી દુનિયાએ ઘણી બધી વસ્તુઓને વિઝિયુલાઈઝ કરી દીધી…
- ઉત્સવ

સિનેમાની સફ્રર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો)સિનેમામાં અંગના પ્રકાર ફિલ્મી ગીતોમાં નાયક નાયિકાની પ્રશંસા કરતો હોય છે. ધ્યાનથી સાંભળવામાં આવે તો એવું જાણવા મળે છે કે તે નાયિકાની નહીં તેના વાળની પ્રશંસા કરે છે, ગાલની પ્રશંસા કરે છે, આંખોની…
- ઉત્સવ

માણસની મહત્ત્વાકાંક્ષા તેને અકલ્પ્ય ઊંચાઈ પર પહોંચાડી શકે છે
મિઝોરમના ખેડૂતના ઘરે જન્મીને મુખ્યમંત્રીપદ સુધી પહોંચેલા લાલદુહોમાની અનોખી જીવન સફર સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા દિવસો અગાઉ આપણા દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ગઈ એ પછી છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તેલંગણા પર જ લોકોની વધુ નજર હતી,…
બાંદ્રા, પાલી હિલમાં પાણીપુરવઠો આજે પૂર્વવત્ થવાની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાંદ્રામાં બાલગંધર્વ રંગ મંદિર પાસે પાલી હિલ રિઝર્વિયર ઈનલેટમાં ૬૦૦ મિ.મિ. વ્યાસની પાઈપલાઈનમાં અંડરગ્રાઉન્ડમાં મળેલા લીકેજનું સમારકામ શુક્રવારે પણ દિવસ દરમિયાન ચાલુ રહ્યું હતું. તેથી શુક્રવારે પણ બાંદ્રા-પાલીમાં પાણીપુરવઠાને અસર રહી હતી. પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ બાંદ્રા…
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કેબલ સ્ટેડ પુલનું કામ શરૂ
સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ એક્સટેન્શન પ્રોજેક્ટને ગતિ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ એક્સટેન્શન પ્રોજેક્ટ હેઠળ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થનારા કેબલ સ્ટેડ બ્રિજ માટે ઓર્થોટ્રોપિક સ્ટીલ ડેક (ઓએસડી) નાખવાની મહત્ત્વની કામગીરી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) હાથ ધરવાની…
નવાબ મલિકનો મુદ્દો ગરમાયો મલિકનું સ્ટેન્ડ જાણ્યા પછી જ નિર્ણય: અજિત પવાર
નાગપુર: નવાબ મલિક અધિવેશનના પ્રથમ દિને અજિત પવારના પાલામાં જઇને બેઠા અને તે અંગે ભાજપના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને નવાબ મલિકને મહાયુતિમાં લેવા શક્ય ન હોવાનું રોકડું પરખાવી દેતાં મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણા ઉતારચડાવ જોવા મળી…
હવે પ્રફુલ્લ પટેલ વિરોધીઓના રડાર પર
મુંબઈ: શિયાળુ સત્રના પહેલા જ દિવસે નવાબ મલિક અને સત્તાધારી પાટલી પર બેસવાને મુદ્દે વિરોધી પક્ષે સત્તાધારીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આમાં વિધાનપરિષદના વિરોધી પક્ષના નેતા અંબાદાસ દાનવેએ કોંગ્રેસના અજિત પવાર જૂથના નેતા પ્રફુલ્લ પટેલનો કુખ્યાત ડોન દાઉદ સાથે સંબંધ…





