મરણ નોંધ

પારસી મરણ

સામ પીરોજ વરીયાવા તે મરહુમો વીલુ અને પીરોજ દોસાભાઇ વરીયાવાના દીકરા. તે પરવીન પીરોજ વરીયાવાના ભાઇ. તે આરમીન, ફ્રેદી, મેહેરનોશ તથા મરહુમ માલકમના કાકા. તે રોની અને સાયરસના કઝીન. તે મરહુમ સામના કાકા. મરહુમ રતન દોસાભાઇ વરીયાવા તે મરહુમ સામની ફૂઇ. મરહુમ રતી દોસાભાઇ વરીયાવા. (ઉં. વ. 72) રે. ઠે. બારીયા બિલ્ડિંગ નં.3, 2જે માળે, ફલેટ નં.10, ગામડીયા કોલોની, તારદેવ, મુંબઇ-400007. ઉઠમણાંની ક્રિયા: તા. 23-1-23 બપોરે 3-45 વાગે. બનાજી લીમજી અગિયારીમાં છેજી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ