આમચી મુંબઈ

યુવાનો પાસે અમૃતકાળમાં ઈતિહાસ રચવાની ક્ષમતા: મોદી

નાશિકમાં રોડ શો દરમિયાન લોકોએ શ્રી રામના વાવટા ફરકાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા. સ્વામી વિવેકાનંદની જન્મજયંતીને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોદીએ તેમને પુષ્પાંજલિ અર્પી હતી. રોડ શો દરમિયાન મોદીના જમણે એકનાથ શિંદે અને ડાબે ફડણવીસ દેખાયા હતા જ્યારે પાછળ અજિત પવાર હતા. સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન આપવા મોદીએ મંદિરમાં સફાઇ કરી હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button