આમચી મુંબઈ

મુંબઈ – પુણે એક્સપ્રેસ વે પર આજે બ્લોક

મુંબઈ: યશવંતરાવ ચવ્હાણ એક્સપ્રેસ હાઈવેના પુણે માર્ગ પર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત ગેન્ટ્રી ઊભો કરવાનું કામ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ મહામંડળ દ્વારા ૨૩ નવેમ્બર, ૨૦૨૩ના દિવસે હાથ ધરવામાં આવશે. પરિણામે મુંબઈથી પુણેની દિશામાં જનારા સર્વ પ્રકારના વાહનોની અવરજવર બપોરે બાર વાગ્યાથી બપોરે બે વાગ્યા દરમિયાન પૂર્ણપણે બંધ રહેશે. આ સમય દરમિયાન એક્સપ્રેસ હાઈવેના વાહનોએ પર્યાયી માર્ગનો ઉપયોગ કરવાની રજૂઆત કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button