મરણ નોંધ

પારસી મરણ

દોલત રુસ્તમ ઇરાની તે મરહુમ રુસ્તમ ઇરાનીના ધનિયાની. તે મરહુમો હોમાય રૂસ્તમના દીકરી. તે જહાંગીર, રોશન, ફરામરોઝના માતાજી. તે મેઝબીન ને ઝીનોબીયાના સાસુજી. તે પરવેઝના સાસુજી. તે અફશીન, આફરીન, મેહરનોઝના બપઇજી. (ઉં. વ. ૮૮) રે. ઠે. જુબીલી મેન્શન, ૧લે માળે, રૂમ. નં. ૧/૨ સીમલા કોલડ્રીંક શોપ, ડોંગરી, મુંબઇ-૪૦૦૦૦૯. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૮-૨૪ના દીને બપોરે ૩.૪૦ વાગે મઝગાંવ પટેલ અગિયારીમાં છેજી.
પરવીન બેહરામ ફરેદુની તે મરહુમ બેહરામના ધનિયાની. તે મરહુમો બાનુબઇ ખોદારામ ગુલાબીના દીકરી. તે ગુસ્તાદ માહાનાઝ ને રુબીના માતાજી. તે નોશીર ને ફીરદોશના સાસુજી. તે મોતી ફરેદુન કયાનીના બહેન. તે મેહેરઝીન, શેરોય ને ફરઝીનના મમઇ. (ઉં.વ. ૭૯) રે. ઠે. બાનુ મેહર, ૪૨ એ, રેસ્ટ કેમ્પ રોડ, દેવલાલી નાશીક, ૪૨૨૪૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૫-૮-૨૪ ને દીને બપોરે ૩.૪૦ વાગે, અંધેરી પટેલ અગિયારીમાં છેજી.
વલસાડ
અરદેશીર દારબશા ડ્રાઇવર (ઉં. વ. ૯૨) તા. ૨૦-૮-૨૪એ ગુજરી ગયા છે. તે આલુના હસબન્ડ. મરહુમ અલમાઇ અને મરહુમ દારબશાના દીકરા. મરહુમ દિનામાઇ અને એરવદ સોરાબજી સંજાણાના જમાઇ. ખોરશેદ, કેટી ફિરોઝ બિલિમોરીઆ, મરહુમ ધન નરીમન ખારીખાઉ અને મરહુમ બખ્તાવરના ભાઇ. સરોશ બિલિમોરીઆના મામા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button