ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
गंजा શેરડી
गठरी ભરવાડ
गडरिया હડપ કરવું
गन्ना ગાંસડી
गबन ટાલ
ઓળખાણ પડી?
શરાબી વકીલની ભૂમિકામાં અડધી ફિલ્મ પૂરી થયા પછી એન્ટ્રી મારીને પ્રભાવ પાડનાર સની દેઓલની ફિલ્મની ઓળખાણ પડી?
અ) વિશ્ર્વાત્મા બ) દામિની ક) ઘાયલ ડ) નરસિમ્હા
ગુજરાત મોરી મોરી રે
ચેતન ધાનાણી અને મોનલ ગજ્જર અભિનીત સફળતાને વરેલી કઈ ફિલ્મ ધ્રુવ ભટ્ટ લિખિત ‘તત્વમસિ’ નવલકથા પર આધારિત હતી?
અ) ઓખામંડળ બ) રેવા ક) સમંદર ડ) થઈ જશે
જાણવા જેવું
ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનથી શરૂઆત કરનાર રાજશ્રી પ્રોડક્શને ફિલ્મ નિર્માણમાં ઝંપલાવ્યું ‘આરતી’ (૧૯૬૨) ફિલ્મથી. આ ફિલ્મ માટે સંજીવ કુમારને સાઈન કરવામાં આવ્યા હતા પણ એ સમયે એમને કોઈ ઓળખતું ન હોવાથી તારાચંદ બડજાત્યાએ એમની બદલે પ્રદીપ કુમારને લઈ ફિલ્મ બનાવી હતી.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અનિલ કપૂર – માધુરી દીક્ષિતની જોડી લોકપ્રિય હતી. આપેલા વિકલ્પમાંથી કઈ ફિલ્મમાં તેઓ સાથે નજરે નહોતા પડ્યા એ કહી શકશો?
અ) પરિંદા બ) પુકાર ક) વિરાસત ડ) પ્રતિકાર
નોંધી રાખો
આજે આપણી પાસે જીવતા માણસ પાસે બેસવાનો સમય નથી. આપણે તો માણસના મૃત્યુ પછી બેસવા જઈએ એ વરવી વાસ્તવિકતા છે.
માઈન્ડ ગેમ
‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મથી હીરો અને દિલની ધડકન બની ગયેલા રિતિક રોશને કઈ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું એ જણાવો.
અ) મશાલ બ) ભગવાન દાદા ક) ધર્મ ઔર કાનૂન ડ) રાજ તિલક
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
संकर ભેળસેળ
संक्रामक ચેપી
संगमर्मर આરસપહાણ
संगीन ટકાઉ
संतरी પહેરેદાર
ગુજરાત મોરી મોરી રે
રાગિણી
ઓળખાણ પડી?
ઝખ્મ
માઈન્ડ ગેમ
શેરશાહ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
બદલા
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) નીતા દેસાઈ (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) પ્રકાશ કટકિયા (૫) ભારતી પ્રકાશ કટકિયા (૬) સુરખા દેસાઈ (૭) સુભાષ મોમાયા (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) અબ્દુલ્લા એફ. મુનીમ (૧૧) ધીરેન્દ્ર ઉદેશી (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) ભારતી બુચ (૧૪) લજિતા ખોના (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) કિશોર બી. સંઘરાજકા (૧૯) પુષ્પા પટેલ (૨૦) મહેશ દોશી (૨૧) પ્રવીણ વોરા (૨૨) મીનળ કાપડિયા (૨૩) નિખિલ બંગાળી (૨૪) અમીશી બંગાળી (૨૫) ભાવના કર્વે (૨૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૭) મનીષા શેઠ (૨૮) ફાલ્ગુની શેઠ (૨૯) મહેન્દ્ર લોઢાવિયા (૩૦) કલ્પના આશર (૩૧) અરવિંદ કામદાર (૩૨) રજનીકાંત પટવા (૩૩) સુનીતા પટવા (૩૪) પુષ્પા ખોના (૩૫) વિણા સંપટ (૩૬) દેવેન્દ્ર સંપટ (૩૭) અંજુ ટોલિયા (૩૮) પુષ્પા ખોના (૩૯) મહેશ મહેતા (૪૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૧) જગદીશ ઠક્કર (૪૨) હર્ષા મહેતા (૪૩) દિલીપ પરીખ (૪૪) નિતીન બજરિયા (૪૫) મહેશ સંઘવી (૪૬) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૭) ફાલ્ગુની શેઠ (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) જ્યોત્સના ગાંધી (૫૦) ઈનાક્ષી દલાલ (૫૧) રમેશ દલાલ (૫૨) હિના દલાલ