ટોપ ન્યૂઝનેશનલમનોરંજનસ્પોર્ટસ

Big Breaking: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ડિવોર્સ લેશે.

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પત્ની નતાસા સ્ટેનકોવિકથી અલગ થવાની જાહેરાત કરી છે ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પત્ની નતાસા સ્ટેનકોવિક સાથે ડિવોર્સ લેવાની જાહેરાત કરી છે.

Along with the field, Hardik Pandya is also growing in his personal life... wife is the reason...
Screen grab: Siasat.com

બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ સમાચારની પુષ્ટિ ખુદ ક્રિકેટરે કરી છે. છેલ્લા ઘણા દિવસોથી તેમના અલગ થવાના અહેવાલો આવી રહ્યા હતા. તાજેતરમાં જ નતાશા પણ તેના માતા-પિતાના ઘરે ગઈ હતી. અંબાણીના લગ્નમાં પણ હાર્દિક એકલો જ મસ્તી કરતો જોવા મળ્યો હતો. પોસ્ટ શેર કરીને હાર્દિકે જણાવ્યું કે આ નિર્ણય બંને માટે કેટલો મુશ્કેલ હતો.

પોસ્ટ શેર કરતા હાર્દિકે લખ્યું- ચાર વર્ષ સાથે રહ્યા બાદ નતાશા અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.. અમે આ સંબંધને બચાવવા માટે અમારાથી બનતા પ્રયત્નો કર્યા અને બધું જ આપ્યું. પરંતુ હવે અમને લાગે છે કે અમારા બંને માટે આ યોગ્ય નિર્ણય છે.

Amazing victory but not a single post from Natasha for Hardik! Netizens once again sparked break-up rumors

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button