વેલકમ-બૅક વિરાટ…વન-ડે સિરીઝમાં આ કારણસર રમવા તૈયાર થયો…
નવી દિલ્હી: ટીમ સિલેક્શન અને કૅપ્ટન સિલેક્શનના મુદ્દે ભારતીય ક્રિકેટમાં છેલ્લા થોડા દિવસો કટોકટીના અને અટકળોભર્યા રહ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યા પછી ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું એ સાથે તેમનું વેકેશન પણ શરૂ થઈ ગયું હતું. જોકે તેમના આ વેકેશનના અરસામાં જ ગૌતમ ગંભીરને નવા હેડ-કોચ તરીકેની જવાબદારી … Continue reading વેલકમ-બૅક વિરાટ…વન-ડે સિરીઝમાં આ કારણસર રમવા તૈયાર થયો…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed