ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના 4.4 તીવ્રતાના આંચકા, લોકોમાં ગભરાટ

નવી દિલ્હી: આજે ગુરુવારે સવારે દિલ્હી-એનસીઆરમાં ઘરતી ધ્રુજી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે સવારે લગભગ 9:04 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, આ ભૂકંપનું એપીસેન્ટર હરિયાણાના ઝજ્જરમાં હતું.

ગુરુગ્રામ, મેરઠ, શામલી અને ગાઝિયાબાદ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 8 થી 10 સેકન્ડ સુધી ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતાં. ભૂકંપનાં આંચાકા આવતાં લોકોમાં ગભરાટ છે.

આપણ વાંચો:  અમદાવાદના રખિયાલ વિસ્તારમાં BRTS બસે સર્જ્યો અકસ્માત, 5 લોકોને ગંભીર રીતે ઘાયલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button