દાંડિયા-ગરબા માટે લાઉડસ્પીકર અને ડીજેની શી જરૂર છે?

બીજાને ખલેલ પહોંચાડ્યા વિના પણ નવરાત્રિનું આયોજન થઇ શકે છે: હાઈ કોર્ટ મુંબઈ: કોઇ પણ સાચો ભક્ત કોઇ પણ પ્રકારની અશાંતિ ફેલાવ્યા વિના પોતાની ભક્તિ અને પૂજા કરી શકે છે. જે વ્યક્તિ પૂજા કરતી હોય છે એ બીજાને ખલેલ નથી પહોંચાડતી, એવું કહીને હાઈ કોર્ટે દાંડિયા-ગરબા માટે લાઉડસ્પીકર અને ડીજેની શી જરૂર છે એવો સવાલ […]

Continue Reading

BMC ચૂંટણી પહેલા મરાઠી મતદારોને આકર્ષવાનો ભાજપનો અનોખો વ્યૂહ, નવરાત્રીમાં ‘મરાઠી દાંડિયા’નું આયોજન

ટૂંક સમયમાં આવી રહેલી મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાજેતરમાં, શિંદે-ફડણવીસ સરકાર હેઠળ ભાજપે હિંદુ તહેવારોને મોટા પાયે ઉજવવા માટે એક વિશાળ અભિયાન ચલાવ્યું હતું. ભાજપે હંમેશા એમવીએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેમણે હિંદુ તહેવારોની ઉજવણીને મંજૂરી નહોતી આપી, પણ અન્ય ધર્મના તહેવારો પર કોઇ નિયંત્રણો નહોતા મૂક્યા. ભાજપના ધારાસભ્ય મિહિર કોટેચાએ માહિતી […]

Continue Reading

આ નવરાત્રીમાં PM મોદી ગુજરાતને આપશે બે ભેટ, વંદે ભારત ટ્રેન અને અમદવાદ મેટ્રોનું કરશે લોકાર્પણ

Ahmedabad: આગામી 26મી તારીખથી નવરાત્રી શરુ થવા જઈ રહી છે. બે વર્ષ બાદ ગુજરાતીઓ ધામધૂમથી નવરાત્રી ઉજવવા જઈ રહ્યા છે. દરમિયન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકતે આવવાના છે. મળતી માહિતી મુજબ આ મુલાકાત દરમિયાન તેઓ ગુજરાતને વધુ બે ભેટ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર અને મુંબઈ વચ્ચે દોડનાર વંદે ભારત હાઈસ્પીડ ટ્રેન અને અમદવાદ મેટ્રો […]

Continue Reading

અમદાવાદના ખેલૈયાઓ આનંદો: GMDC ગ્રાઉન્ડમાં થશે વાઇબ્રન્ટ નવરાત્રિ, તમામને ફ્રી એન્ટ્રી

Ahmedabad: આસો સુદ એકમ એટલે કે આગામી 26મી તારીખથી માં શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ શરુ થવા જઈ રહી છે ત્યારે ખેલૈયાઓએ અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે. આ વચ્ચે અમદાવાદના ખેલૈયાઓ માટે આનંદના સમાચાર છે. કોરોનાને કારણે બે વર્ષ મોકૂફ રહ્યા બાદ અમદવાદના GMDC ગ્રાઉન્ડમાં આ વર્ષે ફરીથી વાઇબ્રન્ટ નવરાત્રિ યોજાવા જઈ રહી છે. રાજ્ય […]

Continue Reading