અરબી સમુદ્ર વરસાદી સિસ્ટમ સક્રિય: દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું

Ahmedabad: હાલ ગુજરાત ભરમાં વરસાદી માહોલ(Gujarat rain) છવાયેલો છે ત્યારે આ પહેલા હવમાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાતમાં 12 તારીખથી વરસાદનું જોર ઘટશે. પરંતુ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદ (Heavy rain)વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના […]

Continue Reading

Gujaratમાં ભારે વરસાદની આગાહી! સાત જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં સોમવારે 100થી વધુ તાલુકામાં મેઘરાજાએ હાજરી આપી હતી ત્યારે રાજ્યમાં અત્યાર સુદી 76 ટકા જેટલો વરસાદ થયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. આજે એટલે કે […]

Continue Reading

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાયો: સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, NDRFની 13 ટીમ ડિપ્લોય કરવામાં આવી

Ahmedabad: ગુજારતમાં ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર સમગ્ર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ થઇ છવાયેલો રહેશે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. […]

Continue Reading

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: 5 દિવસ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા

Ahmedabad: જુલાઈ મહિનામાં ગુજરાતને ધમરોળ્યા(Gujarat Rain) બાદ મેઘરાજાની સવારી ફરી આવી પહોંચી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદની સિસ્ટમ ફરી સક્રિય બની છે જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે […]

Continue Reading

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, અમદાવાદમાં રોગચાળાએ માથું ઊંચક્યું

જુલાઈમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ધમરોળ્યું હતું. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ પડ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. ઓગસ્ટ મહિનામાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે. આ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટાં પડી શકે છે. નોંધનીય છે કે જુલાઈ મહિનામાં ગત વર્ષ […]

Continue Reading