સ્પોર્ટસ

Virat Kohli બની ગયો આ બાબતમાં No.1, Cristiano Ronaldo, Lionel Messi પાછળ મૂકી દીધા…

Virat Kohliની ગણતરી મહાન ક્રિકેટરમાં થાય છે અને તેને મોર્ડન ક્રિકેટનો સૌથી Best Player માનવામાં આવે છે. લાખો યુવાનો Virat Kohliને પોતાનો Icon માને છે. પરંતુ તમારી જાણ માટે કે Virat Kohliનું નામ ક્રિકેટ સુધી જ સીમિત નથી. Fitness, Fan Following And Cricketમાં તેના ઈમ્પેક્ટને કારણે Virat Kohliની ગણતરી દુનિયાના ટોપ એથ્લિટમાં પણ કરવામાં આવે છે.

હવે Virat Kohliના નવા અચિવમેન્ટે પણ આ વાતને ખૂબ જ સારી રીતે સાબિત કરી છે. દુનિયાના બે દિગ્ગજ Footballer Cristiano Ronaldo, Lionel Messi બંને પણ Virat Kohliને ટક્કર આપી શક્યા નહોતા. આખરે Virat Kohliએ એવું તે શું કર્યું કે આ બંને ફૂટબોલર પણ પાછળ રહી ગયા, ચાલો જાણીએ…

વાત જાણે એમ છે કે King Kohliએ રેન્કરની 100 ગ્રેટેસ્ટ એથ્લિટ-2024ની યાદીમાં Footballer Cristiano Ronaldo, Lionel Messiને પણ પાછળ મૂકી દીધા હતા. અહીંયા તમારી જાણ માટે કે Virat Kohliની Approval Rating 76 ટકા છે અને Cristiano Ronaldoની રેટિંગ 58 ટકા અને Lionel Messiની રેટિંગ 57 ટકા જેટલી છે. એટલું જ નહીં પણ Virat Kohli એક માત્ર એવો ખેલાડી છે કે આ લિસ્ટમાં સામેલ છે.

આપણ વાંચો: IPL 2024 RCB vs RR: સદી ફટકારવા છતાં Virat Kohli ટ્રોલ થઇ રહ્યો છે, લોકો કેમ કહી રહ્યા છે સ્વાર્થી?

અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરનારા એથ્લિટની યાદીમાં Virat Kohli ચોથા નંબર પર છે. રોનાલ્ડો 628 મિલિયન ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સાથે ટોપ પર છે જ્યારે 502 મિલિટન ફોલોવર્સ સાથે મેસ્સી બીજા નંબરે છે. 397 મિલિયન ફોલઅર્સ સઆથે ડ્વેન જોનસન અને ચોથા નંબરે આવે છે આપણો Virat Kohli 268 મિલિયન ફોલવર્સ સાથે.
Virat Kohliની લોકપ્રિયતાને ધ્યાનમાં લઈને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ પણ ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરી હતી. આ સિવાય કમિટીએ કોહલીને 2028 ઓલિમ્પિક માટે પોતાનો ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીની સરખામણી ઘણી વખત માસ્ટર બ્લાસ્ટર Sachin Tendulkar સાથે કરવામાં આવે છે, કારણ કે વર્લ્ડ કપ દરમિયાન કોહલીએ સચિનની સેન્ચ્યુરીનો રેકોર્ડ પણ તોડ્યો હતો. કોહલીએ અત્યાર સુધી 113 ટેસ્ટ, 292 વનડે અને 117 ટી20 મેચ રમી ચૂક્યો છે. એટલું જ નહીં તેણે ઈન્ટરનેશનલ 80 સેન્ચ્યુરીની મદદથી 26,000થી વધુ રન બનાવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…