આજનું રાશિફળ (01-10-2023): ઓક્ટોબરના રોજ સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય: જુઓ મેષથી મીન રાશિ માટે આજે શું છે સારું?
મેષ: મનમાં નકારાત્મકતાનો પ્રભાવ રહેશે. કોઇ મિત્રના સહકારથી બિઝનેસનો વિસ્તાર થશે. વધુ પરિશ્રમ કરવો પડશે. પ્રવાસ ફળશે. દાંપત્ય સુખમાં વધારો થશે. કોઇ મિત્ર તરફથી બિઝનેસ પ્રપોઝલ આપી શકે છે. લાભ થશે. આત્મવિશ્વાસથી ભરપૂર દિવસ હશે. જીવનસાથી સાથે અણબનાવ થઇ શકે છે. શૈક્ષણિક કાર્યોમાં બાધા આવી શકે છે. સફળતાનો યોગ છે.
વૃષભ: ધૈર્ય ખૂટશે. નોકરીમાં ઉચ્ચ અધિકારી સાથે વાદ-વિવાદ ટાળો. કોઇ વધારાની જવાબદારી મળી શકે છે. મિત્રોનો સાથ મળશે. આરોગ્યની કાળજી લેજો. મન દુ:ખી રહેશે. ગુસ્સાના અતિરેકથી બચજો. ધર્મ-કર્મમાં રસ વધશે. ખોટાં વિવાદ અને ઝગડાથી બચજો. લખાણ જેવા બૌદ્ધિક કાર્યોને કારણે આવકમાં વધારો થશે.
મિથુન: આત્મવિશ્વાસ તો ભરપૂર હશે પણ મનમાં આવતા નકારાત્મક વિચારોથી દૂર રહેજો. સંયમ બનાવી રાખજો. પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળની મુલાકાતે જઇ શકશો. આરોગ્યની કાળજી રાખજો. સરકારી કામોમાં સફળતા મળશે. આવકના સાધનો ઊભા થશે. વાતચીતમાં સંયમ રાખજો. વાણીમાં કઠોરતાનો પ્રભાવ આવી શકે છે. આરોગ્યની કાળજી રાખજો.
કર્ક: મન પ્રસન્ન રહેશે. કપડાંનો શોખ વધશે. કોઇ રાજકીય નેતા સાથે મુલાકાત થશે. કૌંટુમ્બિક જીવન સુખમય રહેશે. આરોહ્યની કાળજી રાખજો. આત્મસયંમ રાખજો. ગુસ્સાથી બચજો. બિઝનેસમાં ફાયદો થશે. વધુ પરિશ્રમ કરવો પડશે. આત્મવિશ્વાસથી ભરપૂર હશો પણ ધેર્યની કમી હશે. ગળ્યું ખાવામાં રસ વધશે.
સિંહ: નકારાત્મક વિચારોથી બચજો. દાંપત્ય સુખમાં વધારો થશે. કલા અને સંગીતમાં રસ વધશે. કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવી પડશે. સંયમ જાળવી રાખજો. પરિવારનો સહકાર મળશે. આરોગ્યની કાળજી લેજો. ભાઇ-બહેન સાથે વિવાદ થઇ શકે છે. સફળતાની તક ઊભી થશે.
તુલા: આત્મવિશ્વાસથી ભરપુર રહેશો. જોકે મન અશાંત રહી શકે છે. નોકરીમાં પરિવર્તનની શક્યતાઓ છે. કાર્યક્ષેત્રમાં ફેરફાર થઇ શકે છે. કલા અને સંગીતમાં રસ વધશે. જીવનસાથીના આરોગ્યની કાળજી લેજો. વધુ પડતાં ગુસ્સાથી બચજો. શૈક્ષણિક કાર્યોના સારા પરિણામ મળશે. અટકેલું ધન પ્રાપ્ત થશે. તણાવથી બચજો.
વૃશ્ચિક: મન પ્રસન્ન રહેશે. પરિવારના પ્રશ્નો હેરાન કરશે. સંતાન સુખમાં વૃદ્ધી થશે. કોઇ મિત્રના સહકારથી વેપારમાં વૃદ્ધિ થશે. ગુસ્સા પર કાબૂ રાખજો. નોકરીમાં સ્થળ પરિવર્તનની સંભાવના છે. ઉપરી અધિકારી સાથે મતભેદ વધી શકે છે. કોઇ રોકાયેલું કામ પૂર્ણ થવાની શક્યતાઓ છે.
ધનુ: તમારી ભાવનાઓ પર કાબૂ રાખજો. કામના સ્થળે વધુ ભાગદોડ થશે. વેપાર સંબધે વિદેશ યાત્રાના યોગ છે. કોઇ જૂાન મિત્ર સાથે સંપર્ક થશે. શૈક્ષણિક કાર્ય માટે વિદેશ યાત્રાના યોગ છે. ઘર-પરિવારમાં શુભ અને ધાર્મિક કાર્યો થશે. ભાઇ-બહેનોનો સાથ સહકાર મળી રહેશે. માતાની તબીયતની કાળજી લેજો.
મકર: માનસીક શાંતી રહેશે. આતમ્વિશ્વાસથી ભરપૂર દિવસ હશે. પિતાનું સાનિધ્ય પ્રાપ્ત થશે. વેપારમાં પરિવર્તનની શક્યતાઓ છે. વધુ પરિશ્રમ કરવો પડશે. વાણીમાં મીઠાશ રહેશે. સંયમ જાળવી રાખજો. કોઇ મિત્રના સહકારથી નવી કાર્ય યોજના તૈયાર કરશો. કારણવગરના ખર્ચાઓથી હેરાન રહેશો. પ્રવાસના યોગ છે. બાઇઓનો સહકાર મળશે. સયંમ જાળવી રાખજો.
કુંભ: મનમાં નિરાશા અને અસંતોષ રહેશે. ગુસ્સાના અતિરેકથી બચજો. નોકરીમાં સ્થાન પરિવર્તનના યોગ છે. પરિવારથી દૂર જવુ પડશે. સફળતાની તક મળશે. માન-સન્માનમાં વધારો થશે. ખર્ચા વધશે. સંતાન પાસેથી સારા સમાચાર પ્રાપ્ત થશે. શૈક્ષણિક કાર્યોમાં સફળતાના યોગ છે.
મીન: આજે લેવડ-દેવડમાં સાવધાની રાખજો. આજે દાન ધર્મમાં રસ વધશે. કાયદાકીય બાબતોમાં ઢીલ ના રાખતા નહીં તો મૂશ્કેલીઓ વધી શકે છે. આવક સામાન્ય રહેશે પણ વધતા ખર્ચ ચિંતાનો વિષય બનશે. બિઝનેસમાં પ્રગતી થશે. મનમાં સ્પર્ધાત્મક ભાવના રહેશે. રોકાણો પર ખાસ ધ્યાન આપજો તો જ તમને સારું વળતર મળશે.