Search Results for: medical
- ઇન્ટરનેશનલ

ગાઝામાં નરસંહાર વચ્ચે નેતન્યાહૂ યુએસ પહોંચ્યા, ડોનાલ્ડને સાથે કરશે આ મુદ્દે વાત..
વોશિંગ્ટન ડીસી: હમાસ સાથે યુદ્ધ વિરામ કરાર સમાપ્ત થયા બાદ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ(IDF)એ 18 માર્ચથી ફરી ગાઝા પર હુમલા શરુ…
- વડોદરા

માતાએ ઠપકો આપતા વડોદરામાં 16 વર્ષની વિદ્યાર્થિનીએ જીવન ટુંકાવ્યું
વડોદરા: આજના સ્પર્ધાત્મક જમાનામાં વિદ્યાર્થીઓ પર પ્રેસર વધી રહ્યું છે, શાળાના વિદ્યાર્થીઓમાં માનસિક સમસ્યાઓ વધી રહી. નાની ઉંમરના વિદ્યાર્થીઓએ આત્મહત્યા…
- IPL 2025

ડૅડી પૉન્ટિંગ બની ગયા બોલર અને દીકરાએ કરી ફટકાબાજી…
લખનઊઃ મંગળવારે અહીં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાનારી મૅચ માટે અહીં ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ (PBKS)ના ખેલાડીઓએ તો…
- નેશનલ

કેન્દ્ર સરકારે સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોને ભેટ આપી, સાત વર્ષ બાદ પગાર ભથ્થામા મોટો વધારો
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોને મોટી ભેટ આપી છે. જેમાં સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ…
- નેશનલ

“દેશમાં એક વર્ષમાં નક્સલવાદનો અંત લાવીશું” રાજ્યસભામાં ગૃહ પ્રધાન અમિત શાહનું મોટું નિવેદન
નવી દિલ્હી: ગઇકાલે છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામેની કાર્યવાહીમાં સુરક્ષા દળને મોટી સફળતા મળી હતી. ત્યારે આ દરમિયાન જ રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ…
- મહારાષ્ટ્ર

રાજ્યના પ્રધાન મહાજને જેનરિક દવાઓના વેચાણ અંગે સહકારી ઝીરવાલ પર નિશાન તાક્યું
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ગુરુવારે સસ્તી જેનેરિક દવાઓથી વંચિત રહી જતા હોવાના અહેવાલના મુદ્દે રસપ્રદ વળાંક જોવા મળ્યો, જેમાં રાજ્યના…
- નેશનલ

Tamil Nadu ની સ્ટાલિન સરકારે હિન્દી વિરુદ્ધની લડતમાં બદલ્યો રૂપિયાનો સિમ્બોલ…
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, સીમાંકન અને ત્રણ ભાષાના મુદ્દે સતત સંઘર્ષમાં રહેતી તમિલનાડુ(Tamil Nadu)સરકારે વધુ…
- આમચી મુંબઈ

મહેસાણાથી આવેલા દંપતીના સવા મહિનાના પુત્રનું ગોરેગામથી અપહરણ: ચાર પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રમજાન મહિનો ચાલતો હોવાથી ચાદર વેચવા ગુજરાતના મહેસાણાથી આવેલા દંપતીના સવા મહિનાના બાળકનું ગોરેગામથી અપહરણ કરવાના કેસમાં…
- કચ્છ

કચ્છમાં ફાગણ મહિનો આકરા પાણીએ: ભુજ સહિત કચ્છના મોટાભાગના મથકો ૪૦ ડિગ્રી મહત્તમ તાપમાનમાં શેકાયા…
ભુજ: હોળી મહાપર્વને હવે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એ વચ્ચે સમગ્ર રાજ્ય સહીત રણપ્રદેશ કચ્છમાં સફેદ વાદળોની હાજરી…









