- શેર બજાર
શેરબજારની ફ્લેટ શરૂઆત, જાણો કયા શેરો વધ્યા અને કયા ઘટ્યા
મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજાર બજારે નજીવા વધારા સાથે ગ્રીન ઝોનમાં કારોબારની શરૂઆત કરી (Indian Stock Market Oppening) હતી. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ(Sensex) 56.53 પોઈન્ટના નજીવા વધારા સાથે 82,571.67 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ વકર્યુ, 23 પાકિસ્તાની સૈનિકોને માર્યા, BLAના 9 લોકોનું મોત
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેના અને બલૂચ લિબરેશન આર્મી (BLA) વચ્ચે ભીષણ યુદ્ધ જોવા મળી રહ્યું છે. આ સંઘર્ષમાં પાકિસ્તાની સેનાના 23 જવાનો અને બીએલએના 9 લડવૈયાઓ માર્યા ગયા છે. બીએલએના પ્રવક્તા જાયન્દ બલૂચે જણાવ્યું કે ગોની પારા ખાતે પાકિસ્તાની…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેના 7 સાથીઓ ભ્રષ્ટાચારના આરોપો અને નવા વિવાદો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાયુતિમાં ભાજપના સાથી એકનાથ શિંદેને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા બાદ મહાયુતિમાં જે ઝઘડા અને નારાજી શરૂ થઈ હતી. તેવી જ રીતે હવે શિવસેના શિંદે જૂથના પ્રધાનો વિવિધ વિવાદો અને ભ્રષ્ટાચારના કેસોમાં ફસાયેલા જોવા મળતાં ભાજપના ટેન્શનમાં વધારો…
- સ્પોર્ટસ
છ ફૂટ, ચાર ઇંચ ઊંચા ટીનેજરે કેએલ રાહુલની વિકેટ લીધી એટલે ફાવી ગયો, જાણો કેવી રીતે…
લંડનઃ ઇંગ્લૅન્ડમાં હજી સુધી એક પણ કાઉન્ટી મૅચ ન રમનાર અને પ્રથમ કક્ષાની ફક્ત બે મૅચ રમનાર 19 વર્ષના ફાસ્ટ બોલર એડ્ડી જૅક (EDDIE JACKS)નું ભાગ્ય ગણતરીના દિવસોમાં જ ફરી ગયું. રવિવારે નૉર્ધમ્પ્ટનમાં તેણે ભારતના ભરોસાપાત્ર બૅટ્સમૅન કેએલ રાહુલ (KL…
- IPL 2025
આઇપીએલનો સૌથી નસીબવાળો ખેલાડીઃ રમવા નથી મળ્યું છતાં બે ટાઇટલ જીત્યો!
મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કેટલાક એવા નસીબવાળા ખેલાડીઓ થઈ ગયા જેમણે ખૂબ ઓછું રમવું પડ્યું છે છતાં તેમને લાખો/કરોડો રૂપિયા મળ્યા છે. અમુક ખેલાડીઓ રમવા તૈયાર હોય, પણ ટીમમાં એટલી બધી હરીફાઈ હોય કે તેમને રમવાનો ભાગ્યે જ રમવાનો…
- નેશનલ
રાજસ્થાનમાં બનાસ નદીમાં નહાવા ગયેલા 11 યુવક ડૂબ્યા, 8 ના મોત
જયપુર: રાજસ્થાનના ટોંકમાં એક મોટી દુર્ઘટના બની છે. બનાસ નદીમાં નહાવા ગયેલા 8 યુવકોના ડૂબી જવાથી મોત (Youth drowned in Rajsthan) થયા છે. સ્થાનિક લોકોએ વહીવટીતંત્રની મદદથી નદીમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતાં. આ ઘટનાને કારણે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો…
- તરોતાઝા
મોજની ખોજ : સંગીતના અસુરને આ સૂર કેમ સમજાય?
સુભાષ ઠાકર વહેલી પરોઢે કોયલનો મધુર ટહુકાર હોય કે રાતના અંધારામાં કોઈ શ્વાનનું બોરિવલીથી વિરાર જેવડું `વાઉઉઉ…’ કરતું પોક મુકાતુ લાંબું દન હોય પણ મારા બાપાના બાપા, એના બાપાના બાપા, એના બાપાના બાપાના બાપા એવા દૂર સુધીના અગણિત બાપાઓથી મારા…
- નેશનલ
ભારતની બ્રહ્મોસ મિસાઇલની ન્યુ જનરેશન કેવી હશે, ડીઆરડીઓએ આપી જાણકારી
નવી દિલ્હી : ભારતનું ઓપરેશન સિંદૂર સમગ્ર વિશ્વમાં હાલ ચર્ચામાં છે. તેમાં પણ ઓપરેશન સિંદૂર બ્રહ્મોસ મિસાઇલની તાકતે દુનિયાને અચંબિત કરી દીધી છે. ત્યારે મીડિયા સાથે વાતચીત દરમિયાન ડીઆરડીઓના ચેરમેન ડો. સમીર કામતેબ્રહ્મોસ મિસાઇલની શક્તિ અને તેની ભવિષ્યની યોજના અંગેની…