પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શનિવાર, તા. ૪-૫-૨૦૨૪
વરુથિની એકાદશી, શ્રી વલ્લભાચાર્ય જયંતી.
ભારતીય દિનાંક ૧૪, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૧૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૩મો દએપદીન, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૫મો દએપમહેર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૬મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાભાદ્રપદા રાત્રે ક. ૨૨-૦૬ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં બપોરે ક. ૧૬-૩૭ સુધી, પછી મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૮,
સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૦૮-૫૩, રાત્રેે ક. ૨૧-૦૯
ઓટ: બપોરે ક. ૧૪-૩૯, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૩૦(તા.૫)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, ચૈત્ર કૃષ્ણ – એકાદશી. વરુથિની એકાદશી, શ્રી વલ્લભાચાર્ય જયંતી.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી એકાદશી વ્રત ઉપવાસ, શ્રી સત્યનારાયણદેવતાનું પૂજન, વિષ્ણુ-લક્ષ્મી પૂજન, તુલસી પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રપાઠ, શ્રી સુક્ત, પુરુષ સુક્ત, શ્રી ગણેશ અથર્વશિર્ષમ અભિષેક, હનુમાન ચાલિસા, સુંદરકાંડ વાંચન, ગુરુ-શનિ ગ્રહ દેવતાનું પૂજન, અજૈકપાદ દેવતાનું પૂજન, પશુ લે-વેચ, આંબો વાવવો.
આચમન: ચંદ્ર-નેપ્ચૂન યુતિ સ્વપ્ન દૃષ્ટા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર અર્ધચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચૂન યુતિ (તા. ૫)
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-મીન, માર્ગી બુધ-મીન, ગુરુ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…