પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), બુધવાર, તા. ૨૪-૪-૨૦૨૪, ચૈત્ર કૃષ્ણપક્ષ પ્રારંભ,
ભારતીય દિનાંક ૪, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૧
પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૩મો તીર, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ પમો સ્પેન્દાર્મદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૬મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર સ્વાતિ મધ્યરાત્રે ક. ૨૪-૪૦ સુધી, પછી વિશાખા.
ચંદ્ર તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૧, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૪, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૨-૨૭, મધ્યરાત્રે ક. ૦૦-૧૯
ઓટ: સાંજે ક. ૧૮-૧૮,
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર કૃષ્ણ – પ્રતિપદા. ચૈત્ર કૃષ્ણપક્ષ પ્રારંભ, ઈષ્ટિ, પ્રતિપદા વૃદ્ધિ તિથિ, શુક્ર મેષમાં ક. ૨૩-૫૯.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ઉપનયન, વૃદ્ધિ તિથિ હોઈ સાંસારિક, માંગલિક કાર્ય વર્જ્ય છે. વાયુદેવતાનું પૂજન, રાહુ દેવતાનું પૂજન, શાંતિ પૌષ્ટિક સર્વ શાંતિ પૂજા, માલ લેવો, રત્નધારણ, પશુ લે-વેંચ, બી વાવવું, ધાન્ય ભરવું, વૃક્ષ રોપવા, ઉપવાટિકા બનાવવી. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
આચમન: ચંદ્ર-મંગળ અર્ધચતુષ્કોણ કજિયાખોર
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ અર્ધચતુષ્કોણ
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-કુંભ, વક્રી બુધ-મીન, ગુરુ-મેષ (કૃતિકા-૧ ચરણ), શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door