આમચી મુંબઈનેશનલસ્પોર્ટસ

Jungal Safari પર આ ક્યાં પહોંચ્યો God Of Cricket, સફારીને લઈને કહી આ વાત…

God Of Cricket તરીકે ઓળખાતા માસ્ટર બ્લાસ્ટર Sachin Tendulkar Wildlife Lover’s છે અને તેઓ અવારનવાર દેશ-વિદેશના નેશનલ પાર્કમાં ફરતાં જોવા મળે છે. હવે ફરી એક વખત Sachin Tendulkar Lime Lightમાં આવ્યો છે તેની Wildlife Safariના ફોટોને કારણે… અત્યારે Sachin Tendulkar ઉત્તરાખંડના નૈનીતાલમાં આવેલા જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં સફારીની મજા માણી રહ્યો છે.

Sachin Tendulkarએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો શેર કર્યા છે અને એને સરસ મજાની કેપ્શન પણ આપી હતી. સચિને પોતાના ફોટોની કેપ્શનમાં લખ્યું હતું કે જિમ કોર્બેટ સફારી એક સફારી નથી પણ આ જંગલની સવારી છે. ફેન્સ સચિન તેંડુલરના ફોટોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

ગેમની વાત કરીએ તો માસ્ટર બ્લાસ્ટર મુંબઈ ઈન્ડિયન્સના મેન્ટોર તરીકે ટીમ સાથે જોડાયેલો છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં પોતાના ખરાબ પ્રદર્શનને કારણે IPLમાં પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. મુંબઈની ટીમ હજી બે મેચ રમશેય. પર્સનલ લાઈફની વાત કરીએ તો સચિન તેંડુલકર અવારનવાર મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા તાડોબા ટાઈગર રિઝર્વની મુલાકાત લેતો પણ જોવા મળે છે. ક્રિકેટ અને વાઈલ્ડ લાઈફ માસ્ટર બ્લાસ્ટરની સૌથી મનગમતી એક્ટિવિટી છે. હાલમાં થોડાક સમય પહેલાં પોતાના જન્મદિવસે પણ સચિન તેંડુલકર મહરાષ્ટ્રના માલવણ ખાતે બીચ પર સ્થાનિક બાળકો સાથે ક્રિકેટની મોજ માણતો જોવા મળ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…