નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Exit Poll 2024 : દેશમાં કોની બનશે સરકાર ? જાણો એક્ઝિટ પોલના આંકડા

નવી દિલ્હી : આજે દેશમાં 18મી લોકસભાની રચના માટેની ચૂંટણીના સાતમાં તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આજે અંતિમ તબક્કાના મતદાનમાં 8 રાજ્યોની 57 લોકસભા બેઠકો માટે આજે 6 વાગે મતદાન પૂર્ણ થયું હતું. સાતમા તબક્કાના મતદાન બાદ વિવિધ એક્ઝિટ પોલ (exit poll)ના આંકડા જાહેર થયા છે. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપનો વિજય થયો છે તેમ દર્શાવાઈ રહ્યું છે પરંતુ ભાજપના 400 પારો દાવો પોકળ સાબિત થયો છે.

આ પણ વાંચો: Lok sabha Exit Poll Live : દેશની 57 બેઠકો પર સવારે નવ વાગ્યે સુધી સરેરાશ 11.31% ટકા મતદાન નોંધાયું

જોઈએ વિવિધ એક્ઝિટ પોલ :

જનકી બાત :
NDA : 362-392
INDIA : 141-161
અન્ય : 10-20

PMARQ :-
NDA : 359
INDIA : 154
અન્ય : 30

Matrize :-
NDA : 353-368
INDIA : 118-133
અન્ય : 43-48

D-Dynamics :-
NDA : 371
INDIA : 125
અન્ય : 47

NDTV :-
NDA : 361
INDIA : 145
અન્ય : 37

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button