રાજ્યમાં મહાયુતિનું ભગવું વાવાઝોડું: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મતદારોએ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની ખાતરી આપી છે. તેથી રાજ્યમાં મહાયુતિના 45થી વધુ ઉમેદવારો જીતશે. મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યના તમામ લોકસભા મતવિસ્તારોમાં ભગવું વાવાઝોડું ચાલી રહ્યું છે અને વિપક્ષનો કારમો રકાસ થશે. માવળ લોકસભા મતવિસ્તારના મહાયુતિના ઉમેદવાર શ્રીરંગ બારણેના પ્રચાર માટે સવારે મુખ્ય પ્રધાનની … Continue reading રાજ્યમાં મહાયુતિનું ભગવું વાવાઝોડું: એકનાથ શિંદે