અમિત શાહ,ડો. માંડવિયા, રૂપાલા સાથે કોનું-કોનું ભાવિ થશે મતપેટીમાં સીલ ?

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મંગળ વારે મતદાન થશે. ત્રીજા ચરણના આ મતદાનમાં 11 રાજ્યોની 93 લોકસભા સીટો છે. કુલ 1331 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવશે. જેમાં સૌ પ્રથમ કેન્દ્ર સરકારના સૌથી પાવરફૂલ મંત્રી ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક દિગ્ગજોનું ભાવિ EVMમાં સીલ થશે આ ત્રીજા ચારનાં મતદાનમાં 10 જેટલા કેન્દ્રીય મંત્રીઓ અને ચાર … Continue reading અમિત શાહ,ડો. માંડવિયા, રૂપાલા સાથે કોનું-કોનું ભાવિ થશે મતપેટીમાં સીલ ?