Live News
PM મોદી ગુજરાતમાં


વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદી ભાવનગર ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન ₹ 26,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. ભાવનગરમાં રોડ શો, સભાને સંબોધન કરવાના છે, તેમજ લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા-નિરીક્ષણ કરશે.