Live News
બિહારમાં ફરી નીતીશ ‘રાજ’!

વિધાનસભાની ચૂંટણી પછી હવે ફરીથી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતૃત્વમાં એનડીએ ફરી સરકાર બની છે. 243 બેઠક પરના પરિણામોમાં એનડીએમાં ભાજપ મોટો ભાઈ હોવા છતાં ફરી સીએમ તરીકે જનતા દળ (યુનાઈટેડ)ના સર્વેસર્વા નીતીશ કુમારના નામ પર મહોર મારી છે. પછાત રાજ્યમાંથી ‘જંગલ’ રાજ ખતમ કરવાની કમર કસનારા નીતીશ બાબુ દસમી વખત સીએમ બનશે, ત્યારે આજના શપથગ્રહણ કાર્યક્રમની પળેપળની માહિતી માટે અપડેટ જોતા રહો.


