Live News
ગુજરાત પ્રધાનમંડળ વિસ્તરણની પળે પળની અપડેટ

ગુજરાતમાં 17 ઓક્ટોબરના રોજ પ્રધાનમંડળનું વિસ્તર થશે. જેમાં નબળી કામગીરી કરનારા પ્રધાનોને પડતા મૂકવામાં આવશે. તેમજ 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રધાનોનો સમાવેશ કરવામાં આવી શકે છે.