ઈન્ટરવલ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો

A B

SUIT આકાર
SHOOT પોશાક
SOOT ગોળી મારવી
SUITE મેશ

SHAPE રહેવાની જગ્યા

ઓળખાણ રાખો
માલદીવ્સના બહિષ્કાર નિમિત્તે ચર્ચામાં આવેલા અને સહેલાણીઓમાં લોકપ્રિય એવા રાજસ્થાનના સ્વિટ્ઝર્લેન્ડ તરીકે ઓળખાતા આ સ્થળની ઓળખાણ પડી?

અ) જોધપુર બ) બિકાનેર ક) કિશનગઢ ડ) કુંભલગઢ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ઝાઝી સુયાણીએ વેતર વંઠે’ એ માર્મિક કહેવતમાં સુયાણી શબ્દનો અર્થ શું થાય એ જણાવો.

અ) સોય બ) ડાકણ ક) દાયણ ડ) કામવાળી

માતૃભાષાની મહેક

પા એટલે એક ચતુર્થાંસ અથવા એકનો ચોથો ભાગ; ચોથિયું. આ શબ્દ પાદ એટલે પગ પરથી બન્યો છે. પાદ, પદ અને ચરણ શબ્દનો સામાન્ય અર્થ પગ થાય છે; પણ ખેતીવાડીનું જીવન ગાળનાર આપણા પૂર્વજોએ ગાય આદિ ચોપગાં જાનવરોના ચાર પગ પૈકીના એક પગ માટે પાદ શબ્દ વાપર્યો છે. છેવટે પાદ પરથી દ અક્ષરનો લોપ થયો અને પા એટલે ચાર પૈકીનું એક અથવા એકનો ચોથો ભાગ એવો સામાન્ય અર્થ પ્રચલિત થયો.

ગુજરાત મોરી મોરી રે
ગમે તેવા સંજોગોમાં માણસનો સ્વભાવ બદલાતો નથી એ સમજાવતી કહેવતના શબ્દો આડાઅવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.

ન જાય દોરડી છોડે બળી વળ પણ

ઈર્શાદ
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો,
આ બીજગણિત ને ભૂમિતિમાં આવે છે કંટાળો.

—- ગૌરાંગ ઠાકર

માઈન્ડ ગેમ
(૧૩૫ + ૧૭૭ – ૨૦૬) X (૯૫ – ૬૬ + ૧૧) પહેલા બધો સરવાળો અને પછી ગુણાકારની ગણતરી કરી જવાબ આપો.
અ) ૩૭૭૫ બ) ૩૯૪૦

ક) ૪૧૫૦ ડ) ૪૨૪૦

ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
LIBEL બદનક્ષી
LIAR જુઠ્ઠાડો
LEAK ગળવું
LICK ચાટવું

LIMP ખોડંગાતું

ગુજરાત મોરી મોરી રે

નથ નાકમાં પહેરાય, કંઈ કાનમાં ન પહેરાય

ઓળખાણ પડી?

મિસળ

માઈન્ડ ગેમ

૯૯૦૦

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો

ખેડૂત

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) વિભા મહેશ્ર્વરી (૮) ખુશરૂ કાપડિયા (૯) ડો. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) લજિતા ખોના (૧૨) પુષ્પા પટેલ (૧૩) મીનળ કાપડિયા (૧૪) શ્રદ્ધા આશર (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) અતુલ જે. શેઠ (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) ફાલ્ગુની શેઠ (૨૧) નિખિલ બંગાળી (૨૨) અમીષી બંગાળી (૨૩) હર્ષા મહેતા (૨૪) તાહેર ઔરંગાબાદવાલા (૨૫) ભાવના કર્વે (૨૬) શીરીન ઔરંગાબાદવાલા (૨૭) અબદુલ્લા એફ. મુનીમ (૨૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૯) મહેશ દોશી (૩૦) અંજુ ટોલિયા (૩૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૨) દિલીપ પરીખ (૩૩) રજનીકાંત પટવા (૩૪) સુનીતા પટવા (૩૫) શિલ્પા શ્રોફ (૩૬) જયવંત પદમશી ચિખલ (૩૭) નિતીન બજરિયા (૩૮) પુષ્પા ખોના (૩૯) સુરેખા દેસાઈ (૪૦) દેવેન્દ્ર સંપટ (૪૧) અરવિંદ કામદાર (૪૨) જગદીશ ઠક્કર (૪૩) જ્યોત્સના ગાંધી (૪૪) ઈનાક્ષી દલાલ (૪૫) હિના દલાલ (૪૬) રમેશ દલાલ (૪૭) ધીરેન્દ્ર ઉદ્દેશી (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૫૦) મનેસ શ્રોફ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…