મનોરંજન

પ્રિયંકા ચોપરા તેની દીકરી માલતી સાથે આઈસ્ક્રીમની મજા માણતી જોવા મળી; ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ

નવી દિલ્હી: પ્રિયંકા ચોપરાએ 28 એપ્રિલે તેમના પતિ નિક જોનસ અને તેની દીકરી માલતી સાથેઅનેક પ્રેમાળ પળોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ક્લિપમાં માતા પુત્રીની બહાર ફરવાની પળોને શેર કર હતી. જેમાં આઇસક્રીમની મજા માણતા અને અલગ અલગ એડવેન્ચર શામેલ છે. પ્રિયંકા એ તેના ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરીને અને કેપ્શનમા તેમણે લખ્યું, “લાઇફ લેટલી”.

વિડિયો ક્લિપની શરૂઆત નિક જોનસથી થાય ચી જેમાં તેઓ ચીમનીમાં થોડા લાકડાઓ લગાડવાનું કંઈક કામ કર રહ્યા દેખાઈ છે. ત્યારબાદ પુત્રી માલતી બગીચામાં તેમની એકલી આંટા મારતી હોઈ તેવા દ્રશ્યો બતાવ્યા હતા. જ્યાં તેના પગની નીચે અનુભવાતા ઘાસના સ્પર્શને અનુભવવા માટે રોકાતી હતી. એક સ્નેપશૉટમાં માં અને બેટી બંને એક સાથે આઇસક્રીમનો સ્વાદ લેતાં કેદ થયા છે. તો એક દ્રશ્યમાં પ્રિયંકા કારની બારીમાંથી નૈસર્ગિક દ્રશ્યને કેદ કર્યું હતું.

તો પ્રિયંકા પોતાની કમર પર બેસાડીને માલતીને ફરવા લઇ ગઈ હતી, તો વળી મીઠાઈની દુકાનના પણ વિડીયો કલીપ ઉમેરી હતી. તે ઉપરાંત પ્રિયંકા તેની સાથે માલતીને સેટ પર લઇ ગઈ હતી અને તેમની પેનીટ્રી વેનમાં લઈ જતી હોવાના દ્રશ્યો પણ શેર કર્યા હતા.

અગાઉ પણ “ધ સ્કાય ઇજ પિંક”ની શુટિંગ સમયે માલતીને સેટ પર લઇ જવાય હતી અને આ નાની બાળકીના પ્રવેશ માટે સ્પેશિયલ આઈ કાર્ડ પણ બનાવ્યું હતું. ત્યારે હાલમાં જ પ્રિયંકાની શેર થયેલી પોસ્ટ પર ચાહકોને ખુબ ગમી હતી અને કમેન્ટ કરીને ખુબ સારા પ્રતિભાવો પણ આપ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…